ટહુકો index

#tahuko10th

Uncategorized

આલબમ

કંઇક જાણવા જેવું

કંઇક મારા તરફથી

કવિઓ

કાવ્ય સંગ્રહ

કાવ્યપ્રકાર

કાવ્યાસ્વાદ

કેદાર ઉપાધ્યાય

ગાયકો

ટહુકો

પ્રકિર્ણ

ભાર્ગવ પુરોહિત

ભાષાંતરિત કાવ્યો

વર્ષગાંઠ

વિજય ભટ્

સંગીતકાર

હરિહર જોશી

2 replies on “ટહુકો index”

  1. એક “ગીત” હું ઘણા વખત થી શોધું છું. મારા પિતા એ એકવાર ગાયું અને કહ્યું કે એમના ફોઇ એ દરરોજ ગાતા. એટલે ૧૦૦ વર્ષ જૂનું તો ચોક્કસ. પપ્પા એ ગીત ને નળાખ્યાન કહેતા. પણ મેં ત્રણે – પ્રેમાનંદ, ભાણક અને ચારક? – નાળાખ્યાન શોધ્યાં પણ જે કડી મને યાદ છે – જે પપ્પાના મોઢે સાંભળેલી – તે ના મળી.
    youtube માં ગુજરાતી વ્યાકરણ શીખવતી video માં, છંદ શીખવે, એ video માં આ “ગીત” હરિગીત છંદ ના ઉદાહરણ તરીકે દેખાય છે, પણ પહેલી કડી જ. એ video બનાવનારને પુછ્યું કે આખું ગીત ક્યાથી મળે, પણ કોઈ ઉત્તર મળ્યો નહીં.
    ગીત કહું છું, કારણકે પપ્પાના ફોઇ આખું નાળાખ્યાન ગાય – દરરોજ – એ બહુ વ્યાજબી લાગતું નથી. બીજૂં કે internet માં આ વ્યાકરણ અને છંદ શીખવતા video સિવાય કશે મળ્યું નથી. કડી આમ છે:
    “નરદેવ ભીમકની સૂતા દમયંતી નામે સુંદરી, હંસથી સુણી પ્રશંશા નળરાયને મન થી વરી”

    વિનંતી કરું છું કે મારી શોધમાં જે થાય તે મદદ કરો!

    લી. હેમંત શાહ

  2. Dear Team,
    I want a bhajan for my mom as she likes it very much.. I cannot remember exact wordings but what I remember is..
    “mul surat chali shunya ma” it may be of akha-bhajans..

    Can you please find it for me??

    Thanks,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *