કવિતા – સુરેશ દલાલ September 21, 2007 મેં એક ફૂલને ધારીધારીને જોયું ને આંખમાં ઝાકળ બાઝી ગયાં. મેં એક ઊડતા પંખીને એકીટશે જોયું ને આંખમાં વાદળ વાગી ગયાં. અચાનક વીજળી પડી. મારા હાથમાં થોડીક પાંદડી, એકાદ પીંછું – અને એનાથી રચાતી આ कविता. Share on FacebookTweetFollow us
એક ઊડતા પંખીને એકીટશે જોયું ને આંખમાં વાદળ વાગી ગયાં. કેટલી સરળ અને સુંદર કાવ્ય રચના. બહુ જ સરસ. કેતન શાહ Reply
કવિતાની વ્યાખ્યા સરસ કરી આપી છે.કવિતા એટલે શુ તે થોડી પન્ક્તિઓમાજ હખબર પડી જાય.
મને સુરેશ દલાલ નિ કવિતા ઓ ગમે છે. તો મને તે મોક્લ્જો
એક ઊડતા પંખીને
એકીટશે જોયું
ને આંખમાં
વાદળ વાગી ગયાં.
કેટલી સરળ અને સુંદર કાવ્ય રચના. બહુ જ સરસ.
કેતન શાહ
મારા હાથમાં
થોડીક પાંદડી, એકાદ પીંછું –
અને એનાથી રચાતી
આ कविता.
very nice poem.