સ્વર: ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે
.
સ્વર: હિમાલી વ્યાસ-નાયક
આલ્બમ: સંગત
.
હું મારી મરજીમાં નૈ ‘હરિજી, મુંને એવી મોહાડી ગયા, સૈ
હું શું વરસું? હું શું રેલું? હું શું ઢોળું, તિયાં ?
મન મારું એક જળનો ખોબો – જગજીવન પી ગિયા
– સાટામાં મને સતપત ઉજાગરાઓ દૈ.
મીરાં કે પ્રભુ, રમવા આજ્યો ઉતાવળા રથ જોડી
હું અરધી ચોપાટે પટમાં પડી રહેલ કોડી
– ખોબામાં તમે ઢાંકો, રમાડો મુંને લૈ.
– રમેશ પારેખ
આનદ આનદ થઈ ગયો, મઝા આવિ ગઈ છે….
હું પણ ક્યાંક તરશું…
ને ક્યાંક વરસુ…
ને છતાંય…
હરી…
તારા માટે તરસુ…
Extremely Well Sung…Worth hearing again and again …..Sweet song, sweet ‘ bhajan’, sweet voice, sweetly sung…Congrats + Best Wishes.
સરસ
ગોપાલ