સ્વર – રવિન્દ્ર સાઠે, વાંસળી – પંડિત હરિપ્રસાદ ચૌરસિયા
આલબ્મ – Prarthana – Shri Krishna Vol. 1
સ્વર – શ્યામલ મુન્શી
સંગીત – શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી
પ્રસ્તાવના – તુષાર શુક્લ
સ્વર – દેવકી પંડિત (Raag Hansdhwani)
સંગીત – આશિત દેસાઇ, ચન્દુ મટ્ટાણી
આલબ્મ – Divine Chants Of Krishna
સ્વર – દીક્ષિત શરદ, ચિત્રા શરદ
સંગીત – દિપેશ દેસાઇ
सुन्दर गोपालं उरवनमालं नयन विशालं दुःख हरं,
वृन्दावन चन्द्रं आनंदकंदं परमानन्दं धरणिधरं ।
वल्लभ घनश्यामं पूरण कामं अत्यभिरामं प्रीतिकरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥१॥
सुन्दरवारिज वदनं निर्जितमदनं आनन्दसदनं मुकुटधरं,
गुंजाकृतिहारं विपिनविहारं परमोदारं चीरहरम ।
वल्लभ पटपीतं कृतउपवीतं करनवनीतं विबुधवरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥२॥
शोभित मुख धूलं यमुना कूलं निपट अतूलं सुखदतरं,
मुख मण्डित रेणुं चारित धेनुं बाजित वेणुं मधुर सुरम ।
वल्लभ अति विमलं शुभपदकमलं नखरुचि अमलं तिमिरहरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥३॥
शिर मुकुट सुदेशं कुंचित केशं नटवरवेशं कामवरं,
मायाकृतमनुजं हलधर अनुजं प्रतिहदनुजं भारहरम ।
वल्लभ व्रजपालं सुभग सुचालं हित अनुकालं भाववरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥४॥
इन्दीवरभासं प्रकट्सुरासं कुसुमविकासं वंशीधरं,
हृतमन्मथमानं रूपनिधानं कृतकलिगानं चित्तहरं ।
वल्लभ मृदुहासं कुंजनिवासं विविधविलासं केलिकरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥५॥
अति परं प्रवीणं पालितदीनं भक्ताधीनं कर्मकरं,
मोहन मतिधीरं फणिबलवीरं हतपरवीरं तरलतरं ।
वल्लभ व्रजरमणं वारिजवदनं जलधरशमनं शैलधरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥६॥
जलधरद्युतिअंगं ललितत्रिभंगं बहुकृतिरंगं रसिकवरं,
गोकुलपरिवारं मदनाकारं कुंजविहारं गूढनरम ।
वल्लभ व्रजचन्दं सुभग सुचन्दं कृताअनन्दं भ्रांतिहरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥७॥
वंदित युग चरणं पावन करणं जगत उद्धरणं विमलधरं,
कालिय शिर गमनं कृत फणिनमनं घातित यमनं मृदुलतरं ।
वल्लभ दुःखहरणं निरमलचरणं अशरण शरणं मुक्तिकरं,
भज नंद कुमारं सर्वसुख सारं तत्वविचारं ब्रह्मपरम ॥८॥
– શ્રી વલ્લભાચાર્ય
(શબ્દો માટે આભાર – pushtimarg.wordpress.com)
Simply beautiful and no other words to express gratitude to all the singers except “Thank you”. As a vaishnav, this Bhajan is in my daily prayer to our Lord Shri Krishna as Shri Nathji. For me it is difficult to grade singers because who ever sings for Shri Nathji is admirable for people like me who in-spite of very deep wish to sing cannot sing in proper way. I am enjoying every time I listen.
Thanks Shri Jayshreeben and Shri Amitbhai for bringing this for benefit of all of us.
Jai Shri Krishna
MY DAILY ROUTINE CONTINUES TO LISTEN THIS BEAUTIFUL BHAJAN BY MY DEAR FRIEND SHARAD-CHITRA.I SINCERELY WISH THAT THEY SING THE ENTIRE SHLOKE WHICH WILL BE AN OBLIGATION TO MANY PERSONS LIKE ME WHO ENJOY THIS BEAUTIFUL COMPOSITION.IF THERE IS SPACE CONSTRAINT IS IT POSSIBLE TO DIVIDE INTO 2 PARTS?
Sharadbhai,Chitrabhabhi-BOTH of you sing so well even now that I was thrilled yesterday to hear you singing this,from miles away,after years..Rhyme and Rhythm,pronunciations and modulations,clear voice and the feelings behind it were admirable.Pl keep it up.Congrats,best wishes.Old memories were revived.
નંદકુમારષ્ટકમ મારા મત પ્રમાણે દેવકી પંડિત અતી સુંદર!!
i enjoyed listening this bhajan.reminds of listening haveli music in vraj temple.
My Day starts with the most beautiful Bhajan by Chitra-Sharad on Nandkumarastkam with their mesmerizing voice.Throught the day the tune rhymes in the back of my mind.Thanks for sharing this ALOUKIK PLEASURE with wider audience.Its Gods Gift to have pesonal Friends like Chitra -Sharad.May God BLESS them with all the HAPPINESS.
આ સાથે સાથે જયશ્રીબહેન શંકરાચાર્ય રચિત “ભજગોવિન્દમ” અને “કૃષ્ણાષ્ટકમ ” ની પણ રજૂઆત કરો! મારા ખ્યાલથી “ભજગોવિન્દમ” સુબ્બાલક્ષ્મીજીએ ગયેલ છે.
રાધા કિશન ના અમરપ્રેમ રસનું રસપાન કરાવતું આ શ્રી. નન્દકુમારાષ્ટક સાંભળીને ખુબ આનંદ આવ્યો..વ્રુન્દાવનનો કનૈયો નજરોમાં નાચી ઉઠ્યો..!!
Thanks to Ben Harisha and Bhai Dushyantsinh for rather flattering compliments,- specially when there are top other singers in the line. Sorry, there is no commercially available album of ours. Just studio-recorded CDs (like Sa-ras Garba, Hriday Jhankaar, Swaraanjali and Mahol-e-Ghazal) we have made with our talented friend, Dipesh Desai, for posterity, for our own pleasure, and for sharing with friends, music lovers and well-wishers.
The Sharads
આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. પણ આ ગીત સંપૂર્ણ હોય તો આપો તો મોટી મહેરબાની થશે. જો એ શક્ય ન હોય તો આપ મને આ અલૌકિક સંગીત / ગીત કયા આલ્બમનું છે તે કહેશો. હું એ ખરીદવા માંગું છું. પ્લીઝ કંઈક કરજો આ બાબતે.
બીજું એ કે તમે જે ગીત / સંગીત અહીં મૂકો છો એ સાથે જો તેના આલ્બમનું નામ આપો તો અમારા જેવાઓને ખરીદવું હોય (રોજ ગમે ત્યાં સાંભળવું હોય તે માટે) તો સરળતા રહે. તો દરેક ગીત સાથે આલ્બમનું નામ (બને તો કંપનીનું નામ અને રિલીઝ કર્યાનું વર્ષ) પણ આપો તો મોટી મહેરબાની થઈ રહેશે.
જો આ બાબતે આપનાથી કંઈ ના થઈ શકે તો મને માત્ર આ શ્રી નંદકુમારાષ્ટકંનું શ્રી દીક્ષિત શરદ અને ચિત્રા શરદ (શું અદ્ભૂત અવાજ છે વ્હાલા ! અને શ્રી દિપેશ દેસાઇ ! આવા હિરાઓ કેમ છુપાયેલા જ રહે છે ?! સાંભળતાં તો એવું જ લાગે છે કે જાણે વૈકુંઠમાં શ્રી હરિના ચરણોમાં જ બેસીને સાંભળીએ છીએ !) ના કંઠે ગવાયેલું ગીત કયા આલ્બમનું છે ને કઈ કંપનીએ રિલીઝ કર્યું છે તે જણાવશો. મારો ઇ-મેલ આપેલો છે.
dushyant.dd4u@gmail.com
ગઈકાલેજ ચૈત્ર વદ અગિયરસ ગઈ.શ્રીમહાપ્રભુજીનો પ્રાકટ્ય ઊત્સવ ઊજવયો.એટ્લે આજે એમનુ રચેલુ નન્દકુમારાશ્ટ્ક સામ્ભળ્વા મળ્યુ તેથી બહુજ સારુ લાગ્યુ.જુદા જુદા સ્વરકારોએ સ્વરબધ કરેલી અને જુદા જુદા ગાયકોએ ગાયેલી બધી જ રચનાઓ સરસ છે પણ રવીન્દ્ર સાઠેની સૌથી ઉત્તમ. જયશ્રી બહેન, આ ગીત મુકવા બદલ ખુબ ખુબ અભિનન્દન.
Shri Vallabhacharyjini jayanti nimitte sundar uphaar .
ek ek thi chdiyati ,,rajuaat
An all time favourite composition by The Munshis..Happy to hear once again from the Dixit Couple. Hats off to their spirit..and passion for music..
અતિ સુંદર વૈશ્નવ ભજન્.શ્રી ક્રિષ્ના ભક્તિપદ ફરી ફરી સાંભળવું ગમે અને મન ભક્તિ માં તલ્લીન થઈ જાય
Jayshree Ben,
Thanks for this post.
I am spellbound by the rhyme, rhythm and emotions of these pads. Amazing! I am not qualified to say anything on them except a “thank you”.
Rajesh Bhat.
આ મને ખૂબ ગમ્યુ.
ઉત્તમ રચના, ને તે પણ વૈશ્ણવ આચર્યની; ઉત્તમ ગાયકો.
આ સાચુ ભજન છે.
જે રચના ધર્મ આચર્યોએ કરી હોય અથવા વેદિક સન્તઓએ કરી હોય કે ગાઈ હોય તેને જ ભજન કહેવાય.
તેમ એક વૈશ્ણવ આચર્યએ કહેલુ છે.
સૌને પ્રણામ.
સુરેશ વ્યાસ
Excellent, i ejoyed it a lot
than you for sending yhis keep it up thanking again and again
jay shri krishna from kuwait vaishnav aprivar.
thank you very much. tahuko.com
hitesh & family wah bhai wah.
જંય શ્રી કૃષ્ણ
શ્રી ઠાકોરજી ની પરમ દિવ્ય પ્રેમ-રસ-આનંદ-મયી લીલા નું શ્રી મહાપ્રભુજી અદભૂત રસપાન કરાવે છે.
આ દિવ્ય ગાન મને ખૂબ જ ગમે છે.
આશા રાખું છું કે તમને સર્વે ને પણ ગમશે.
થોડો સમય કાઢી ને પણ આ દિવ્ય ગાન જરૂર સાંભળશો.
ખુબ સરસ ભજન છે.
પરમ પ્રિય શ્રેી.હરિપ્રસાદજીનુઁ ગાયેલુઁ આ
નઁદકુમારાષ્ટક સર્વોત્તમ રીતે ગવાયેલુઁ છે.
તેઓને પ્રણામ સહિત અભિનઁદન !
જંય શ્રી કૃષ્ણ
શ્રી ઠાકોરજી ની પરમ દિવ્ય પ્રેમ-રસ-આનંદ-મયી લીલા નું શ્રી મહાપ્રભુજી અદભૂત રસપાન કરાવે છે. આ દિવ્ય ગાન મને ખૂબ જ ગમે છે. આશા રાખું છું કે તમને સર્વે ને પણ ગમશે. થોડો સમય કાઢી ને પણ આ દિવ્ય ગાન જરૂર સાંભળશો.
ખુબ સુન્દર રચનાઓ .. !!
These compositions no matter how many times u listen, they just fill u up with the devotion!
Also, may I suggest some few additions to the artist informations you have provided here
1st composition sung by Ravindra Sathe, and Flute played by Pt. Hariprasad Chaurasia
2nd composition narrated by Tushar Shukla and sung by Shyamal Munsi as stated.
3rd composition music by Ashit Desai and Chandu Mattani, Singer name is correct as Devaki Pandit
But anyway amazing collection!