H ૐ નમ: શિવાય….

ભારતીય સમય પ્રમાણે આમ તો દિવસ પૂરો થવા આવ્યો છે, પણ મને હમણા જ ખબર પડી કે આજે શિવરાત્રી છે… તો મને થયું, આ શિવ-ભક્તિ ગીત જે હું થોડા દિવસથી રોજ જ સાંભળું છું, એ ટહુકાના વાચકો / શ્રોતાઓને પણ સંભળાવું. કવિતા ક્રિષ્નમુર્તી અને રૂપકુમાર રાઠોડના સ્વરમાં ભૈરવી રાગ પર આધારિત આ ગીત સાંભળવું ખરેખર એક લ્હાવો છે.

shiva_parvati_PH40_l

43 replies on “H ૐ નમ: શિવાય….”

  1. har har bhole, har har mahadey, jaibholenath, no any good words is there for this bhajan or prayer, manilal.m.maroo

  2. કોઇ શબદો નથિ એક જબર્દસ્ત રજુઆત મન પોકારે OM NAMAH SHIVAY

  3. કોઇ શબદો નથિ એક જબર્દસ્ત રજુઆત મન પોકારે OM NAMAH SHIVAY JAY HATKESH

  4. જયશ્રી કૃષ્ણ જયશ્રીબેન,
    આજ ના મેલમાં જુના મુકેલા શિવ ભક્તિના ગીતો ને સ્તોત્રો સાંભળવાનો લાહ્યો આપ્યો. જુની લિંક આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આજ ની શિવરાત્રી ભાવમય કરવા બદલ ધન્યવાદ.

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  5. બેન જયશ્રી, આ ગીત રાગ ભુપાલી પર આધારિત છે. ધ્યાન રાખજો. “સા રે ગ પ ધ સા” એ ભુપાલી ના સ્વરો છે.

  6. જયશ્રીબેન,

    આ સાંભળ્યા પછી રાવણ (શ્રી અરવિંદભાઈ ત્રિવેદી) એ ગાયેલું શિવમહિમ્નસ્ત્રોત્ર સાંભળવાની ખુબ ઈચ્છા છે. ઘણા સમયથી આ ઇચ્છા અધુરી છે.

    -જયલેશ
    -ડાર્વિન
    -ઓસ્ટ્રેલિયા

  7. આ પ્રાર્થના સાંભળયા પછી એમ લાગે છે કે કોઇ શિવ મન્દિરમાં ઉભા રહઈને સાંભળતા હોઈએ તેમ લાગે છે.

    આ બધું અને આટલું બધું એક સાથે મુક્વા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.

    આજાણ્યા અને એકલવાયા દેશમાં ખુબ મઝાની સંગત મળી ગઈ.

  8. શબ્દ સુરાવલિની પાવન ગંગામાં ડુબકી મારી મન પવિત્ર થઈ ગયું……

  9. ગીત સાંભળવાની ખોબ મજા આવી. આવા ગીતો ટહુકો પર મુકતા રહો તો વધારે આનંદ થશે.

  10. ખૂબ સુઁદર ભજન.ઘણા સમયથી સાઁભળવાની ઈચ્છા હતી આ ભજન મે પોતે સ્‍ટેજ પર મારા અવાજ માં રજૂ કરેલ છે.આ ભજન મારું પ્રિય છે કેમ કે શિવભકત છું. આજ ફિલમના અન્‍ય ગીતો કયાંથી મળી શકે ? જયશ્રીબેન જણાવશો.

  11. ખૂબ સુઁદર ભજન.ઘણા સમયથી સાઁભળવાની ઈચ્છા હતી. ઈન્દીરા ગાઁધીના નિધન સમયે લતાજી અને આશાજીએ બે ભજન ગાયા તેમા આ લતાજીએ ગાયુ હતુઁ,આશાજીએ ગાયેલુઁ
    તન તો મઁદિર હૈ,ર્હિદય હૈ વ્રુઁદાવન
    વ્રુઁદાવનમે બસે હૈ રાધિકાકિશન…તન તો
    મળીશકે તો આનઁદ થશે.ટહુકાના કોઇ મિત્રો પાસે હોય તો મેળવી આપશો.આભાર.

  12. namah shivay om namah shivay har har bhole namah shivay
    jatadharay shiv jatadharay har har bhole namah shivay
    please send it to me

  13. જયશ્રેી બેન.
    મને તમરા ભજન ગિત આ બધા નિ એમ પિ ૩ જોઇયે તો કયા થિ મેરવવિ તે જનઅવસો
    આભાર .

  14. જયશ્રેી, મારુ ઘનુ જ પ્રિય ગેીત, અભિનન્દન, હિતેન્દ્ર

  15. ખુબ જ સરસ…. ઑમ નમહ શિવાય ઓમ નમહ શિવાય . જટા ધરાય સાભળવુ છે.

  16. મારી પાસે ઓમ નમઃ શિવાય ની ધુન છે તમને કઈ રીતે પોષ્ટ કરું?

  17. હુ અત્યારે આવતી મહા શીવરાત્તી નુ ગીત find karato hato and aa mali gayu …khub saras git che teno je …avaj je apana mind ne ek dam ..prafulit banavi de che….khub saras.

    thanks jayshreeben

  18. a really nice site.I would like to request a song :
    ‘om namah shivay
    om namah shivay
    har har bhole namah shivay
    jata dharay shiva jata dharay
    har har bhole namah shivay……’
    I don’t know the name of singer but these are the lyrics.
    I would be highly obliged if some1 can mail this song to me.
    Thanx in advance…..:)

  19. Dear Jayshreeji,
    I really wonder that how do you get all these antique bhajans. can you please post me ‘Har Har Bhole Namah Shivay jata dharay shiv jata dharay …. ‘ bhajan?
    Will be obliged to you.
    God bless.

  20. Jayashreeben,
    Dhanyavaad!
    Excellent! I just found out about this site. I feel like I won the lottory. Wonderful songs!
    I can not have enough. Thanks soooo much!

  21. JAYSHREE JI

    VERY NICE SONGS AND U KNOW OUR ESTDEV IS SHIV(HATKESH) I LISTEN THIS SONGS JUST NOW AND I REALY FRESH THANKS
    BEST LUCK TAHUKO

  22. Hi Jayshree,
    I recently came across this site and I must say, that I have already fallen in love with it! I live in USA and was wondering where can I get this bhajan : can I download from a site? or buy the album? if so, what is the name of this album. thank you.

  23. really very nice song, i enjoyed it first time in a concert by Kalyanji Anandji and then i was sreaching it but u provided so my sreach ends now. thank you

  24. this is one of the songs which i used to listen every morning and without which my morning never used to outbreak……… but now, when i m away from home without my taperecorder, i badly need a soft copy of this song…… so please let know if there is any link for downloading this song…. thanking u in anticipation……

  25. જયશ્રી,
    આજે મહાશિવરાત્રી ના દિવસે આ શિવ-ભક્તિમય ગીત સંભળાવવા બદલ ખુબ ખુબ આભાર.
    સાથે સાથે કૈલાસ માનસરોવર ની virtual યાત્રા પણ કરીએ તો કેવું?
    http://kailashmansarovar-yatra.com/?gclid=COmOua3snYoCFQ4HPwodBDzPjg
    http://kailashmansarovar-yatra.com/photogallery.html
    http://www.kailashmansarovar.org/
    જય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *