હસતા રમતા – બાળગીતો

સુરતના હોબી સેંટર (the play group nursery) દ્વારા બહાર પડાયેલું બાળગીતોનું આલ્બમ હસતા રમતા, બાળકોની સાથે સાથે મોટેરાને પણ હસતા અને રમતા ( કે પછી રમવાનું મન થઇ જઇ એવા) કરી દે એવું છે… ઇટ્ટા કિટ્ટા (Click to listen the full song) ગીતની સાથે બાળપણમાં થતા ભાઇ-બહેનના રોજના એ મીઠા મીઠા ઝગડાઓ યાદ આવે, તો ટન ટન ટન બેલ પડ્યો સાંભળીને પોતાની સ્કુલના દિવસો યાદ આવી જાય… ‘અંગ્રેજીની લ્હાય’ સાંભળીને ય હસવું આવી જાય, પણ કંઇક અંશે એ સાચી વાત છે…
બાળકોની રસવૃતિને અનુકુળ સરળ શબ્દો અને મોર્ડન સંગીત સાથેના 12 અલગ અલગ ગીતો સાથેના આ આબ્લમનું રેકોડિંગ મેહુલ સુરતીના ‘સોંગબર્ડ સ્ટુડિયો’માં થયું છે, જેનું વિમોચન 8મી માર્ચ, 2007 ના દિવસે થયું.
અહીં હસતા રમતાના થોડા ગીતોની એક ઝલક આપું છું, મને ખાત્રી છે કે નાના-મોટા બધ્ધા બાળકો (!)ને આ ગીતો જરૂર ગમશે.
hasta ramta

પંડિત ચાલ્યા જાય છે…
પગમાં જુના જુતા પહેરી પંડિત ચાલ્યા જાય છે

————————

ચાલો ઝટ ઝટ છતરી ઉઘાડો
વર્ષાની રાણી આવી….
વર્ષાની રાણી.. ટપ ટપ ટપ ટપ ટપ…..

——————————-

આ અમારો બચુડો અંગ્રેજી ભણવા જાય
કહે કદી એ હાય…
કહે કદી ગુડબાય…
કોની આગળ જઇને કહીએ અંગેજીની લ્હાય

———————————-

ટન ટન ટન ટન બેલ પડ્યો ને સ્કુલમાં થઇ ગઇ છુટ્ટી
ભારી દફતર ખભે મુકીને મેં તો દોટ મુકી

———————————-

તમારે આ આલ્બમ ખરીદવું હોય, તો નીચે આપેલા કોઇ પણ ઇમેઇલ પર કે ફોન પર સંપર્ક કરી શકો છો.
For Inquiries in USA :
Monal Sonecha : mailto:sonechamd@yahoo.com
For Inquiries Outside USA :
Rupang Khansaheb : mailto:rupangkhansaheb@gmail.com
Phone : +91 9825115852

41 replies on “હસતા રમતા – બાળગીતો”

  1. ખુબ જ સરસ, સ્કુલ ન દિવસો યાદ આવિ ગયા. . . ને જુના શિક્ષકો પન યાદ આવિ ગયા.

  2. મને “ચાર ખુના નુ ચોરસ” ગિત ક્યા થિ મલ્સે ?

  3. ખુબ સરસ ગીતો મુબઈંમાં કયાં મળશે
    આપ્શ્રીા જ્ણાવસો તો ખુબ જ આનંદ થશે
    રાયશીા ગડા

  4. […] કોની આગળ જઈને કહીએ અંગ્રેજીની લ્હાય… By Jayshree, on December 27th, 2010 in ગીત , ટહુકો , બાળગીત , મેહુલ સુરતી , રૂપાંગ ખાનસાહેબ | સ્વર : રૂપાંગ ખાનસાહેબ અને સાથીઓ Music Arranger & Recording : મેહુલ સુરતી Album : હસતા રમતા […]

  5. Shri Jayshriben and team,
    I tried to convey in gujarati but faced dificulty. I feel there a long line to congratulate and say thanks to you for wonderful બાલગિતો collection. I flashed back to my ઘરશાલા school days in Bhavnagar in late forties,સન્ગિત teacher Sh.Babubhai Andharia. Thank you again. My grand kids will be happier than me with these songs.
    Himanshu Modi
    Sacramento,U.S.A.

  6. Wow! I and my kids really here your collection again and again – God Bless You! and All the Best!!

  7. બૌજ સરસ ચ્હે મોજ પદિ ગૈ
    અવુ કૈક લખતા રેજો
    બેસ્ત્ત ઓફ લુક

  8. me and my family really enjoy all this songs.my baby says mom i want to listen again this songs.

  9. i really appriciate the work of jayashreeben to make this website . its really nice hearing gujarati songs ,ghazals ,balgeet ,lagna geet, bhajans etc in this country .

    thank you once again jayshriben !

  10. મારા મોમ પ્રાયમરી SCHOOL ના TEACHER રહ્યા હોવાથી તેમની પાસે થી સામ્ભળેલા બાળગીતો યાદ આવી ગયા ખાસ કરી ને “પન્ડિત ચાલ્યા જાય છે”. વાચકો ને “ટહુકો.કોમ” ભેટ કરવા બદલ જયશશ્રીબેન નો ખુબ ખુબ આભાર.

  11. ખુબ જ મજાના બાલ ગિતો ચ્હે. આ ગિતો ને દઔનલોદ કેવિ રિતે તમારિ વેબ સાઈત પર થિ કરિ શકાય. અથવા બાઝાર મા કયા સિદિ કે કેસેત મલે.

    આપના જવાબ નિ રાહ જોઈશ.

    આભાર સહ

    શૈલેશ જાનિ.

  12. Hi Jayshree

    I have emailed twice on both the ID to buy this CD but nobody has replied yet.

    Cat get hold of any of them?

    Thanks

  13. કઅબિલે તારિફ ચ્હે બાલ્કો મતે બાલ્પન વહિ જતા ઝર્ર્ના જેવઉ હોય ચ્હે બહુ જ મસ્ત આલેખન કર્યુઉ ચ્હે

  14. I would dearly like to hear a song from the film, Bahut Din Huye, 1954 – amma, amma, tu kahaan gayi amma. I have the words, but no audio.

  15.  અચાનક ટપ ટપ ટપ ટપ વરસાદનું ગીત સાંભળીને સિત્તેર વર્ષની હું જાણે સાત વર્ષની થઇ ગઇ. ઘણી મઝા આવી.  આ કેસેટ તો ખરીદવી જ રહી.  ધન્યવાદ વિનુ.

  16. ક્યારે ઓડિયો ચાલુ થશે ? ઘણો સમય થઇ ગયો. આ બધા ગીતો ગઝલો સાંભળવાની તીવ્ર ઇચ્છા છે.  દૂર રહી માણવા મળતા ગુજરાતી ગીતો અને ગઝલો પિરસવા બદલ ખૂબ ખૂબ આભાર.
    vinoo pipalia , huston.

  17. Truly outstanding songs!
    My childeren are not fluent in gujarati but they enjoyed it very much. May be this will help them learn our language. Thanks

  18. ગોૂદ ચઓે હોપે તો ઉપ્દતે ઇત રેગુલર્લ્ય્.લિકે તો હેઅર મોરે સોન્ગ્સ્

  19. Hello Jayshree,

    અપ્ને વલ્સાદ મલ્યા હતા. ટહુકો ગમયોૂ. અભિનન્દન્ મહેશ દલાલ્.

  20. toooo Good. I really like all these. And even i am computer engineer i never find Gujarati site like this with good collection of Gujarati songs for all age people. 🙂 so please carry on 🙂 and if you need any help from my side then mail me.

  21. Very nice compositions & lovely music, I have not heard children songs better then this, Modern music & lovely lyrics. Tan tan bell is rocking…& Itta kitta is very cute. PAPAPAPA Pandit is very funny. Keep it up. This is the power of Gujarati songs.

  22. its amazing songs
    really gujarat need someone like you to keep alive all the litrature and those memorable moments of our school days because in this era of twinkle twinkle little star’s no one will remeber these good poems. 🙂 so keep it up 🙂

  23. HASTA RAMTA IS REALLY A VERY GOOD ALBUM FOR TODAY’S GENERATION SPECIALLY WHEN CHILDREN STUDY IN ENGLISH MEDIUM.ALL SONG’S ARE FANTASTIC.TAN TAN AND ITTA KITTA ARE MY FAVOURITE .. SINGERS OF ITTA KITTA ARE VERY GOOD.

  24. ITTA KITTA IS EXCELLENT.IT BRINGS MY CHILDHOOD FIGHT WITH MY BROTHER IN FRONT OF MY EYES.SUPAL’S VOICE QUALITY IS VERY FINE.I AM IMPRESSED WITH HER SINGING.GOD BLESS HER.

  25. JAISHREEBEN WONDERFUL BAL SONGS CONGRATS
    HOPE GOD GIVES U INSPIRATIONS 4 MORE.
    DR. CHANDRAVADAN MISTRY LANCASTER CALIFORNIA USA

  26. Very nicely composed songs. We, the children like it very much and we are proud to say that we are gujaratis.Thank you very much Jayshree auntie for keeping this songs on website

  27. જયશ્રીબેન,
    તમે ‘હસતા રમતા’ને સુંદર અને વિશાળ ફલક આપ્યું.
    મારે સીડી લાવવી જ રહી.
    ગ્રીષ્મમાં જેમ ગુલમહોર ખીલી ઊઠે તેમ આ ગીતો ખીલી ઊઠ્યા છે.
    ખૂબ ખૂબ આભાર

  28. બહુ જ મજા આવી ગઈ, જયશ્રી..

    શાળાના મીઠાં દિવસોની યાદ તાજી થઈ ગઈ. મને યાદ છે કે જ્યારે રીસેસ પડવાનો ઘંટ વાગતો ત્યારે અમે બધાં દોડી ને ભાગતાં અમારી શાળાના મેદાન તરફ, ક્રીકેટ રમવા..જેટલા જ્લ્દી ભાગીએ એટલો વધારે સમય રમવાનો મળતો..આવાં તો ઘણાં પ્રસંગો ફિલ્મ ની જેમ માનસપટ પર થી પસાર થઈ રહ્યા છે..

  29. બાળપણ યાદ કરાવી દીધુ તેં તો જયશ્રી
    એકદમ કર્ણપ્રિય સંગીત… નાના બાળકોને જ નહિં પણ મોટેરાઓને પણ સાંભળવાના ગમે એવા ગીતો છે.
    મજા આવી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *