લગભગ 3-4 વર્ષ પહેલા એક જન્માષ્ટમીમા કાર્યક્રમમાં થોડા બાળકોએ સ્ટેજ પર આ ગીત રજુ કર્યું હતું, ત્યારે સૌથી પહેલીવાર આ ગીત સાંભળ્યું હતું, પણ ત્યારથી આ ગીત ખૂબ જ ગમે છે.
આવી આવી આવી આવી ગાડી આવી રે…
મુંબઇથી ગાડી આવી રે, હો દરિયાલાલા
ઇ રે ગાડી કિયા ગામ હાલી રે, હો દરિયાલાલા
ઇ રે ગામ ગોકુળિયે હાલી રે, હો દરિયાલાલા
ઇ ગાડીને ઉભી રાખો રે…
ઇ રે ગાડી ઉંધે મારગ હાલી રે, હો દરિયાલાલા
ઇ ગાડીને પાછી વાળો રે,
ઇ ગાડીમાં કોણ કોણ બેઠું રે, હો દરિયાલાલા
ઇ ગાડીમાં ગોવાળિયા બેઠા રે, હો દરિયાલાલા
ઇ ગાડીનો પાવો વગાડો રે…
ઇ ગાડીમાં ગીતડા ગવડાવો રે, હો દરિયાલાલા
——- ઢોલને ધમકાવો રે, હો દરિયાલાલા
ઇ ગાડીને જલ્દી હાંકો રે,
હજી આજે પણ આ ગીત પર નાચિયે છિયે
એક બાળક બહાર આવિ જાય છે.
ખૂબ સરસ . ગીત માણવાની મજા પડી ગઈ.
ONE OF LAST SONG OF THE NIGHT IN BARODA’S ARKEE,MA SHAKTI…….
ITS A SAYAJINAGARI ———– MUMBAI TO VADODARA
HAVE GREAT COMING NAVARATI TO ALL MY BARODIAN FRIENDS….
JATIN FROM TORONTO
જય શ્રિબહેન્.
મજ અવિગૈ
મુમ્બ ઇ થિ ગાદિ આવિ.
few barodians will recollect garbas in late nineties.. of arkee.. at a farm near old padra road.. this used to be the last one at around 4 am in the morning !
gautam
This reminds me of dancing at Navratri in Baroda. This song was very popular…..thanks for all the sweet memories you brought back.Bina Trivedi.
હેય.. ! આ સાંભળી ને તો મારા મિત્રો તરતજ પોપતિયુ કરવા લાગે ….. …
PRIY JAISHREE BEN
MAJA PADI GAI MARA BCHCHAO NE PAN AA GIT SAMBHDAVIU . EA LOKO PAN KHUSH THAI GAYA. BHULAI GAYELU BACHPAN PACHU YAD KARAVVA MATE TAMARO AABHAR MANIYE ETLO OOCHO CHE. THANKS
આ ગીત સાંભ્ળી મારા બાળપણ ના દિવસો યાદ આવી ગયા. ખુબ મજા આવી સાંભળી ને.
પહેલી જ વાર આ ગીત સાંભળ્યું. મજા આવી ગઇ. આમે ય મને બાળગીતો બહુ જ ગમે છે.
‘મનુભાઇની મોટર ચાલી પમ પમ પમ’ પણ સરસ છે.
લેખક, ગાયક , સંગીત નીર્દેશક ?
I think just heard raw part of this song in one of the tv serial, couple of days ago. any way thanks for posting it. it’s nice song
વડોદરાના ગરબાગ્રાઉન્ડમા આ ગીતના મૂળીયા હોવાનુ સ્મરણ થાય છે.
thanks jayshree 4 posting this beautiful song . it made me remember my hostel life .