મને વસવસો છે કે મેં પહોળી નદીને મારી
આંગળીઓમાંથી
પસાર થવા દીધી એક પણ બિંદુ પીધા વિના.
હવે હું પથ્થર થઈને ડૂબતો જાઉં છું.
મને જો કોઇ સંગાથ હોય તો તે કેવળ
નાનકડા પાઇન વૃક્ષનો.
જે કંઇ હું ચાહતો હતો
તે બધાંનો જ નાશ થયો મકાનો સહિત
જે ગઇ ગ્રીષ્મમાં નવાનકોર હતાં
તે પાનખરના પવનમાં ભાંગી પડ્યાં…
– જ્યોર્જ સેફરિસ
(અનુવાદ – સુરેશ દલાલ)
શ્રી હિમાંશુભાઇ………. જય સ્વામિનારાયણ / જય શ્રી ક્રિશ્ના / જય માતાજી ……… આપનુ ઝીણવટ ભર્યુ અવલોકન ખુબજ ગમ્યુ. તે દર્શાવેછે આપની કાવ્ય પ્રત્યેની સમીક્ષા દક્ષતા અને કવિતા પ્રત્યેની અસીમ રુચી અને છલ્લો છ્લ્લ પ્રેમ. મને પણ કવિતા / ગઝલ / ઉર્મી કાવ્યૉ વગેરે રચવાનુ-લખવાનુ વ્યસન છે. સમય મળ્યે આપને મારી થોડી ક્રુતીઓ મોકલાવીશ… આપ થોડુ માર્ગડર્શન આપશો તો મને ખુબજ ગમશે.
આભાર,
સરસ કાવ્ય છે.
સુંદર રચના….
ગુજ્રર ભાસાન ભિસ્મપિથ્મહ જેનો અનુવદ કરે તેજ ખરિ વાત્ , ગુરુન કર્ય નિ તિક તોનજ્હોઇસકે, ખરેખર , ઉતમ , ઉતમ , વન્દન ,
શ્રી હિમાંશુભાઇ………. જય સ્વામિનારાયણ / જય શ્રી ક્રિશ્ના / જય માતાજી ……… આપનુ ઝીણવટ ભર્યુ અવલોકન ખુબજ ગમ્યુ. તે દર્શાવેછે આપની કાવ્ય પ્રત્યેની સમીક્ષા દક્ષતા અને કવિતા પ્રત્યેની અસીમ રુચી અને છલ્લો છ્લ્લ પ્રેમ. મને પણ કવિતા / ગઝલ / ઉર્મી કાવ્યૉ વગેરે રચવાનુ-લખવાનુ વ્યસન છે. સમય મળ્યે આપને મારી થોડી ક્રુતીઓ મોકલાવીશ… આપ થોડુ માર્ગડર્શન આપશો તો મને ખુબજ ગમશે.
આભાર,
ભરત ગઢવી
ગેબરોન – બોત્સવાના (આફ્રિકા) મોબાઈલ ૦૦૨૬૭ ૭૧૫૭૮૭૦૭ E-mail: Bharat95Gadhavi@gmail.com
શ્રી સુરેશભાઈ દલાલ અનુવાદીત કવિતા માણવાની મઝા આવી, આભાર……………
આ કાવ્ય સ્વતંત્ર કાવ્ય નથી એના Mythistoremaના ૨૪ કાવ્યમાંનું
એક છે જે Translated by Edmund Keeley and Philip Sherrard એ સ્વતંત્ર વાંચવાનો આનંદ આવે પણ ૨૪ ભાગ સાથે એ જુદો સંદર્ભ ધરાવે છે His poetry often intertwines contemporary speech and experience with Homeric myth, and many of his poems depict the landscape of the Mediterranean.
અનુવાદ સારો અને પ્રામાણિક છે.
Himanshubhai, sorry for the confusion..!
આ કવિતાના કવિનું નામ – કવિતાની સાથે જ લખ્યું છે.
અને હા – તમને ખોટો ઈમેઈલ મળ્યો એમાં થોડો વાંક મારો અને થોડો વર્ડપ્રેસનો..!! એના માટે માફ કરશો.
‘ચાલોને રમીએ હોડી હોડી’ – એ કવિતા પહેલા ટહુકો પર પ્રસિધ્ધ થઈ છે – જેની લિંક આ રહી.
ચાલો ચાલેને રમીએ હોડી હોડી – પિનાકીન ત્રિવેદી
આ કવિતા ત્રણમાંથી કોની છે ?
૧-ચાલોને રમીએ હોડી હોડી – પિનાકિન ત્રિવેદી
૨– જ્યોર્જ સેફરિસ
૩-(અનુવાદ – સુરેશ દલાલ)
૪-વિવેક ટેલર has posted new post on ટહુકો.કોમ,
‘ચાલોને રમીએ હોડી હોડી –
પિનાકિન ત્રિવેદી’
૫-By Jayshree, on December 14th, 2010 in અછાંદસ |
18
I regret having let a broad river slip through my fingers
without drinking a single drop.
Now I’m sinking into the stone.
A small pine tree in the red soil
is all the company I have.
Whatever I loved vanished with the houses
that were new last summer
and crumbled in the winds of autumn.
– by George Seferis