સ્વર : વિભા દેસાઇ
.
નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…
રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગ ઉન્હે પ્હોરે જાણે પીપળો
વેણુના વેણ મહીં ડૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…
એકલીને આંહી બધું લાગે અળખામણું,
તારે તે સંગ ભલા ટહુકે સોહામણું
તું જે કહે તે કબૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…
This song was first sung by then Vibha Vaishnav in somewhere in 1962-63 in Gujarat University Youth Festival and she was adjudged as the best singer.(Afterwards she married to Late Shri Rasbihari Desai )
This is a wonderful song with lovly voice of Mrs Vibha Desai
ABSOLUTLY OUTSTANDING.COMBINATION OF SURESHBHAI,VIBHABEN IS TRUELY MESMERIZING.I HEARD THE SAME SONG SUNG MY DEAR FRIEND
CHITRA-SHARAD IN ONE FUNCTION WHICH STILL RINGS IN MY HEART.
વાહ મજા આવિ ગૈ.. સરસ્
Beautiful song. Who gave the music? Is it Kshemu Bhai?
અતિ સુંદર.. અક્લ્પ્ય અવાજ….
“નજરુ ના કાંટા ની ભૂલ” વિભાબેન ના ઓરીજીનલ અવાજ મા શોધતી હતી. આજે ઇચ્હા પુરી થઈ. રાજ્શ્રી ત્રિવેદી
ફક્ત text જ છે. ગીત કયાં છે?
ખુબ જ સુન્દર્
મીઠુ મધમધતુ ગીત મારા વાલમા…
બહુ સુન્દર !!!!!!અતિ સુન્દર્……
…તું જે કહે તે કબૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!….
નજરુંના કાંટાની ભૂલ મારા વાલમા!…
તું જે કહે તે કબૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
એક એનો વિચાર, એનું સ્મરણ
સાંજ હો કે સહર કબૂલ મને.
તારી ખુશ્બૂ લઈને આવે જે
એ પવનની લહર કબૂલ મને.
બહુ જ મીઠુ ગીત છે. વીભાબહેન નુ ખુબ જ જાણૈતુ ગીત ઘના વખતે સામ્ભળયુ.મજા આવી
ખએખર હૈયુ વિન્ધાઈ ગયુ અને હવે વિન્ધાવા નો એક નશો થયો હોય એમ લાગે છે
બહુ જ સરસ્, મજા આવિ ગઇ
સુંદર ગીત.
સુંદર ગીત.
સુંદર ગીત અને વિભાના સ્વરમ મધુરી ગાયકી
એકલીને આંહી બધું લાગે અળખામણું,
તારે તે સંગ ભલા ટહુકે સોહામણું
તું જે કહે તે કબૂલ મારા વાલમા!
વીંધે હૈયું ને તોયે ફૂલ મારા વાલમા!
નજરુંના કાંટાની…
વાહ્