આજે ફાગણનો છેલ્લો દિવસ… કાલથી તો ચૈત્રના વાયરા વાશે.. અને હા, કાલથી ચૈત્ર નવરાત્રી પણ શરૂ..!!
ફાગણ-હોળીના રંગોમાં રંગાયેલું આ મધુરુ ગીત, આજે ફરી એકવાર – પણ એક નવા સ્વર સાથે સાંભળીએ..! અને ફાગણને અલવિદા…(આવતા ૧૧ મહિના સુધી..!) અને હા, કાલથી તો આ ટહુકોનું બેનર પણ બદલવું પડશે..!!
સ્વર – માલિની પંડિત નાયક
સંગીત – ક્ષેમુ દિવેટીઆ
.
આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
—————————-
આભાર : એ મિત્રનો, જેમણે આ સૂર-સંગીતના રંગો અહીં ટહુકો પર રેલાવવામાં મદદ કરી.. પોતાને ગમતા ગીતોનો ગુલાલ કરીને…
ખૂબ જ સુંદર રચના અને એટલો જ સુંદર સ્વર …
swati patel
Aug 12th, 2012 at 6:45 am
Beautifull words and melodious voice. capable of putting us in thoughtless awareness.Just amazing.And ofcource great music an important ingrediant to be praised.
Maliniben excellent kyya baaat hai.go ahed with Krishna’s blessing. My entire family along with sister feel happy
[…] – આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રેR… […]
nice song with touch of classical “bahar” and” kajari” raaga
…રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ…
…ખુબ જ સુન્દર્
oooooooosam ‘dipti didi’. wonderful voice .feel proud to be your student. i can not say any thing after listen this.i m in auckland n first time open tahuko but its really good I enjoy a lot.thanks TAHUKO
just superb….I cant say anything,jst lost in another world…..
મધુરા શબ્દો
અને
મધુર સ્વર
aa prastuti pela karta sari ke nabali chhe evi sarkhamani no arth nathi, banne kalakaro e potanu sarvottam aapva prayatna karyo chhe. Jaysriben , tamaro aabhar manva shabdo ochha pade em chhe.
Our Dear Jayshreeben &Team:
Colorful Pichkari is now wrapped in silky snugness for placing it in a safe keep till next Falgun S.Y.2067.So also the banner@ “Tahuko”.
Till then sweet remembrances of song”Aaj Mara Haiyyaman..” soulfully and classically rendered by Diptiben.Now,fond adieu to all of you.
vallabhdas Raichura from Maryland.
March 15,2010
આભાર ચિન્તન,
માલિનીબેને ખૂબ સુંદર રીતે શબ્દ અને સ્વરાંકનને પોતાના મધુર કંઠથી ન્યાય આપ્યો છે. આનંદ મળ્યો.
લોકો તો કહે છે કે એક હતી યમુના ને એક હતો યમુનાનો ઘાટ,
એવું યે કહે છે કે એક હતી રાધા ને એક હતો રાધાનો શ્યામ
સરસ ગીત છે.
સુંદર રચના… ગાયકી રસતરબોળ કરી દે એવી… સંગીત આતમલાલને બહેકાવી દે એવું…
કોઈ પણ કાવ્ય કે કવિતા રાધા-ક્રુષ્ણના નામ માત્રથી જ ખાસ બની જાય.
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે…
Really Wonderful Soulful Experience to listen to the super classic song… I think Malini ben now sings with the name of Malini Pandit Naik… If that can be accommodated, dear jayshreeben!…
Thanks.
ખુબ જ સરસ…
“માનવ”
Jayshreeben,The time is 1 A>M> and still I M not sleeping …going to chk oldies of our ARCHIEVES..Gujarati…geeto bjajano ..kavyo…etc and I visited Tahooko”& you are always there with some….items..”Antar ne aathamna….lagi chot…Radhikano rang evo…!”how to forget kano?what about my out standing requests? koyal no tahooko..koo…kooo”pl arrange we R missing….Jayshreeben JSK..AAVJO..INDIRA /RANJIT
સરસ સ્વર
મન ગમતુ સુન્દર ભજન્
I THINK THE ORIGINAL SONG BY MALINI PANDIT IS MUCH MUCH BETTER… SUNG UNDER DIRECT GUIDANCE OF KSHEMUBHAI…
wonderful voice, i would like to hear her another album, pl give details of diptiben”s other sugam/ albums-jayshreeben, thanks
[…] અને હા.. તમે હોળીના આ ગીતો સાંભળવાનું ભુલી તો નથી ગયા ને ? આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ.. – સુ… […]
Simply Outstanding! Powerful voice quality.
Dipti is a singer with a strong classical music background. she has studied classical music and won more than 1o gold medals.she has a “different” voice quality..i had an opportunity to work with her for her first album..entitled MITAVA..i wrote all the songs and Gaurang Vyas composed tem for her only..she has earned name now…a ll the best to her…
ITS SO AMAGING NOT ANY WORDS FOR THE ANY OF THE SITE THATS ALLLLLL……..
Simply Outstanding…..Jayshreeben I have no words to describe your efforts for putting togather such melodies. I would like to suggest to establish a seggregated link for such melodious SHASTRIYA BASED MELODIES. I honestly have no words to commend this work of preserving and presenting our rich culture that can be so well explored
અતિ સુન્દર. હ્રદય સ્પર્શિ શબ્દો અને સ્વર્ નો સન્ગમ.
Excellent ! Keep it continue. Your efforts, work & services for all Gujaratis will be noted by ‘God’.
તમારિ વાત સાવ સાચ્ચિ લાગિ, હઐયા ના ગુલાલ થિ અને શાશ્ત્રિય સન્ગિત થિ રન્ગિ નાખ્યા. આજે દિપ્તિબેન ના અવાજે ખુબ આન ન્દ આપ્યો.ધન્ય્વાદ આપ સૌને.બન્સિ પરેખ નાજય્ શ્રિક્રશ્ના.
i could not believe that Gujarati songs could keep such a deep classical base. hats off to diptiben who sung this such nicely. keep it up friend you are not doing anything less than comminity activity and serving to gujarati music. Many thanks
There ought to be some kind of copy right on the music to which a song is set.This song has been sung since 1950/60.I think original is much more enjoyable.It will be a good idea to indicate,if it is differently sung.This is my personal view.-himanshu.
Dera Jayshriben,
I do not have words to praise teh work you are doing for the Gujarati comunity. Staying in Mumbai we are not able to get as much information as we are getting on your sight. Excelent work. Please keep it up.
સરસ શબ્દો અને મધુર સ્વર
આભાર જયશ્રી
Just great !! The layout specíally for Holi is just amazing..
Indiaમાં હોળીના દિવસે ઘરે એક પછી એક એમ બધા ભાઈબંધો રંગવા આવે, અહીં તો એવું કશું નથી…..પણ આજે તો આ બધા ગીતો જ આપણને રંગવા આવી ગયા. Indiaમાં હોળીમાં કોઈ ના રંગાયં હોય તો આપણે ખાસ ધ્યાન રાખતા હતા કે દરેક ભાઈબંધ એક સરખા રંગે રંગાય, તો અહીં પણ આ ટહૂકાના ગીતોથી આપણે બધા એક સરખા ગીતોના રંગે રંગાઈ ગયા..અને આપણા બધામાં આ રીતે એક ઐક્ય નિર્માણ થયું ટહૂકાના માધ્યમ દ્વારા!
……પણ પ્રશ્ન એ થાય કે આ ગીતો તો આપણને રંગી ગયા, આપણે આ ગીતોને કેવી રીતે રંગી નાખીયે??
ગમતા ગીત ના ગુલાલ સાથે ધુળેટી માં રમવાનો ખૂબ જ આનંદ આવ્યો.
આભાર