આજે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 115મી જન્મજયંતિ – તો એમને ફરી એકવાર વંદન કરી શ્રધ્ધાંજલી આપી સાંભળીએ એમણે આપેલા અમૂલ્ય ગીતોના ખજાનાની એક ઝાંખી..!
(Photo from : http://jhaverchandmeghani.com/)
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
1. ચૌદ વરસની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી
2. કોઇનો લાડકવાયો – ઝવેરચંદ મેઘાણી
3. મોરલા હો ! મુંને થોડી ઘડી… – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)
5. શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી
6. કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી
7. વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો – ઝવેરચંદ મેઘાણી
I m not capable, for give comment.
ઝવેરચદ મેઘાનિભાઇ ને કોટિ કોટિ વદન. આટલી સુદર રચના. શબ્દ ઓચા પડે.
એમ્ના ંમાટૅ કોય પન સબ્દો ઓચ્હ પડૅ.ંંંંંંમારેી ખુબ ખુબ શર્ધ્ધાજલેી.
ઝવેરચંદ મેઘાણીને મારી ખુબ ખુબ શ્રધ્ધાંજલિ.
એમના જુના ગીતો બહુજ જાણીતા છે.
It appears that some readers need to know that the incident of charankanya happened in presence of the poet and he responded with this poem instantly!. This reader had come across a report( published by a Gujrati newspaper from Ahmedabad ); wherein the reporter described his visit of the same spot where this happened. This is just to put on record: how even thick-skinned reporters smotivated after so many years.-himanshu muni.
જયશ્રીબેન,શ્રી ઝવેરચંદ મેઘાણી ને શ્રધાન્જલી આ રીતે તો ‘ટહુકો’ જ આપી શકે.
આભાર.
બંસીલાલ ધ્રુવ.
ચારણ કન્યા…..ચૌદ વરસની .
સાઁભળીને રુઁવાઁ ઊભાઁ થયાઁ.આભાર !
શ્રી ઝવેરચંદ મેઘાણીની ખુબ જ સુંદર રચના “ચારણ ક્ન્યા”.. સાંભળતા રૂવાળા ઉભા કરી દીધા..
વારંવાર સાંભળવી ગમે…
My comment is for the first poem “Charan Kanya”-himanshu muni.
Who are singers? Glad this was not sung in sugam sangit style.-himanshu muni.
ચારણ કન્યા સુગમ સંગીત શૈલીમાં નથી તેનો આનંદ છે! હિમાંશુભાઇ સાથે totally સહમત.
My fATHER HAD BIG VOLUME OF ZAVERCHAND MAGHANI.Most of the Gujarati Dayra Sangit Singer sung at our residence.Ihad previlege and honour to listen to’Charan Kanya’ and many more his gujarati songs.I was told that he never needed Mike to RENDER-His was a Pahadi voice.MAY GOD GIVE US ON MORE SUCH GITED ARTIST.DEVDATT