Dear All,
I am glad to inform you that this year’s Avinash Vyas Award of Sugam Sangeet will be given to Ms.Kaumudi Munshi. The award will be given at the hands of Shri Morari Bapu in Ahmedabad during the holding of Samanvay Sangeet Samaroh on Sunday, 13th February 2011. The earlier awards were given to Shri Dileep Dholakia, Shri Ajit Merchant, Shri Kshemu Divetia and Shri Purushottam Upadhyay respectively. However that makes Ms.Kaumudi Munshi, the first lady recipient to be of the coveted Avinash Vyas Award inspired by Shri Morari Bapu in music.
Kindly see the attachment for the announcement (Mumbai Samachar)
સ્વર : કૌમુદી મુનશી
સ્વરાંકન : નીનુ મઝુમદાર
ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો
કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે
અડધી ભાતે રે મારો સાહ્યબો રિસાયો
કે હાય સંગ છૂટ્યો સાહેલડી જી રે
મેઘધનુ રંગની ભાત વચ્ચોવચ્ચ
કોઈ અજબ રંગ સાંપડ્યો જી રે
જાતાં પડ્યોતો પગ વાલમના આંગણિયે
લોક કહે સાથિયો બગડ્યો જી રે
પથ પથરાઈ મારો જીવડો પુકાર્યો
કે પિયુ કેમ રૂઠ્યો સાહેલડી જી રે
ચોર્યાંસી ભાતનો…..
કોઈ જાણભેદુને પાછળ દોડાવ્યો
કે આવ્યો સંદેશ લઈ સોગિયો જી રે
પરદેશ જઈ વ્હાલે રંગ મોકલાવ્યો
તે લાલ નહિ નીકળ્યો જોગિયો જી રે
અંગે અંગે તે મારે રોમ રોમ લાગ્યો
કે આગ થઈ ફૂટીયો સાહેલડી જી રે
ચોર્યાંસી ભાતનો…..
સાથીયામા મુખ્ય રન્ગજ ખુટયો.લાલ રન્ગ. પ્રેમનો રન્ગ.એને ક્યાથી લાવવો?બહાર શોધ્વાની જરુર નહી.પોતાની અન્દરજ છે.અન્ગેઅન્ગમા, રોમરોમ્મા.રોમરોમમા. મર્મી કાવ્ય. કૌમુદી મુનશીના કઠે સાભળ્વાની મઝા પડી.
ગીત બહુ ગમેછે . ગીત નો અર્થ કોઈ સમજાવશે ? અભાર .
[…] ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો કે
jayshriben maroo khub gamatoo geet mookava badal aabhar.ghana divas pela me aa geet nee farmaish karelee..kaumudiben jane same besee ne gata hoy te yaad taaji thai gai,aabhar..
MY favourite song. Its rendering is heartfelt. Such deep emotions and “vedana”. Beautiful composition by shree Ninu Mazumdar. Thankyou Jayshree and congratulations.
Many many thanks to Jayshribahen and Mavjibhai. I was searching since years to hear this song. I had a hope that one day I will hear this song atleast in tahuko.com. Voice quality of kaumudiji is just like panitrating in to the heart.After about 40 years my tears appear again to hear this song. Many many thanks
Congratulations – her life long services to the field of music has been celebrated by all. We are fortunate that her son Shri Uday mazumdar is also in the field of Music.Her 2 daughters are in the field of drama and music .
God bless her with good health and happiness
Paulomi Majmudar
Pranita Majmudar
Devraj Majmudar
Comgratulations to Kaumudiben. Very nice song. Have not heard for a while. She is one of my favourite singer. Thanks Jayashri/Amit.
ચોરાસી ભાતનો સાથિયો રે…વિતેલા યુગનું સંભારણું.
અત્રે રજુ થયેલી ઓડિયો ફાઈલ માવજીભાઈ કરતાં સારી છે.
સ્વરાંકન શબ્દ હવે પડતો મૂકવા વિનંતી છે. ગુજરાતી સુગમ સંગીતમાં સ્વરાંકન શબ્દનો ઉપયોગ જાણમાં નથી.
સંગીતકાર અથવા ગીત-સંગીત હંમેશાથી ઓળખાય છે. સ્વરાંકન બિન-ગુજરાતી જેવું લાગે છે..!!
સુશ્રી કૌમુદી મુનશીનો કંઠ અને શ્રી નીનુ મજુમદારનું સંગીત…ઉત્તમ રચના.
આભાર.
શ્રી જયશ્રીબેન,
સરસ સ્વરાંકન, બહુ વરસો પર આકાશવાણી પરથી સાભળ્યુ હોવાનુ સ્મરણ કરાવવા બદલ આપનો આભાર……………
શ્રી કૌમુદીનીબેનને એવોર્ડ માટે અભિનદન………..
Congratulation to my great Guru Kaumudiben.
Chi ben Jayshree there are no words for this…touching song…”choryashi….”since we know why ..the most appropreate song sung by Kaumidiniben…you understand better…..once again….no words thats all nothing else…congratulations to every one…jashreeben,amitbhai,mavjibhai,and all the listeners……and how can we forget to request you both that please,arrange to get the recording of avinashbhais award….given…on 13th feb.11…and upload…for all of us…jsk…ranjit ved and indira ved…with wet eyes……
કૌમુદીબેનને એવોર્ડ મલે અને તે પણ પુજ્ય શ્રી મોરારી બાપુને હસ્તે. આપનાર અને લેનાર બન્નેને હૃદયથી લાખ લાખ અભિનંદન.
ગીત સરસ છે અને ગાયું છે પણ સરસ મજાનું મીઠું મીઠું.
સુઁદર શબ્દોથી સુન્દર રાગમાઁ મઢાયેલુઁ
આ ગીત ધન્યવાદને પાત્ર અચૂક છે.
મારા ખુબ પ્રિય એવા કૌમુદિબેનને દિલથી અભિનન્દન! જયશ્રેીબેન, આ તમે સૌથી મધુર ગીત મુકીને મને વર્ષો જુના દિવસો યાદ કરવ્યા! શબ્દો અને સ્વરાન્કનનો અદભુત સમન્વય આ રચનામા છે. ખુબ ખુબ આભાર!
બહુ સરસ ગીત – મારે આ ગીતની કેસેટ/સીડી ખરીદવી છે તો આલબમનુ નામ જણાવવા વિનન્તિ
amongst many..this is one of them..looking for rank ni vadia mohryo son ne re champa no chhod..
meena left message for uday also !
..kaumudiben..i have some old live recordings of yours, from my fathers collection ( latejitubhai kothari )..some of them in spools.
god bless you.
gautam
કૌમુદિ બેન નુ બિજુ એક સરસ ગેીત મુક્વ વિનન્તિ.
લાલ લાલ ચુન્દદિ રન્ગવ મારિ માદિ
શ્રી કોમુદી મુનશીનો સ્વર અતિ હ્રદય દ્રાવક છે.
ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો
કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે
અડધી ભાતે રે મારો સાહ્યબો રિસાયો
કે હાય સંગ છૂટ્યો સાહેલડી જી રે
અને
પરદેશ જઈ વ્હાલે રંગ મોકલાવ્યો
તે લાલ નહિ નીકળ્યો જોગિયો જી રે
આ સ્વરાંકન પણ હ્રદયને ભેદી સોસર્વુ ઉતરી જાય છે.
ઉત્ક્રુષ્ટ રચના અને ગાયકી!
સમન્વય સંગીત સમારોહના માંડવડે બહેનશ્રી કૌમુદીબેન મુનશીને ૨૦૧૧નો અવિનાશ વ્યાસ પુરસ્કાર શ્રી મોરારીબાપુના શુભ હસ્તે તા. ૧૩ ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં એનાયત કરવામાં આવશે એ પ્રસંગે એમને ખૂબ અભિનંદન !
જયશ્રિબેન આભાર .
આભાર માવજીભાઈ.કોમ નો,ને કુ.કોમુદી મુનશી ને ખુબ ખુબ અભિનંદન…!!ચોર્યાંસી ભાત નો સાથિયો-શ્રી નીનુ મઝુમદારે ખુબ સરસ ગીત અહીં રજુ કર્યુ છે તે માટે જયશ્રીબેન નો ફ્રરી વાર આભાર.
સરસ……..