ગરબે ઘુમે રે, ગરવી ગુજરાતણ…

સ્વર : રાજુલ મહેતા

(Photo: Dandiyazone.com)

હે જુઓ ગરબે ઘુમે રે, ગરવી ગુજરાતણ
હે કેવી શોભે મલકતી નાર, ગરવી ગુજરાતણ..

હે એના કંઠે કોયલડી ટહૂકે છે..
એની આંખે વીજલડી ઝબકે છે…
એની ડોકે રે કામણહાર, ગરવી ગુજરાતણ

એને ડગલે તે ધરણી ધમધમતી
એની કેડો ઝુલ્યે છે કેવી મનગમતી
એના ઝાંઝર કરે ઝણકાર, ગરવી ગુજરાતણ

14 replies on “ગરબે ઘુમે રે, ગરવી ગુજરાતણ…”

  1. જય જય ગરવી ગુજરાત ખુબજ સુંદર અવાજ

  2. અતિ સુદર ગર્બો.આપણિ ગુજરાતિ બેનો આ માનિતો ગરબો છે આવોજ બિજો એક ગરબો પ્ણ મે સ્ભ્ળેલો આના બોલ હતાઃ- ગરબે ઘુમો ગોરિ ગર્બે ઘુમો,પુન્મ નિ રાત ઉગિ પુન્મનિ રાત, એ ગરબો પણ લોક્પ્રિય હ્તો.આવા ગરબા ગુજરાતિ સન્સ્કાર નો એક ભાગ છે જય જ્ય ગરવિ ગુજરાત

  3. સરસ ગરબો અને ગરબે રમવાનુ તાન ચડાવે તેવો સુંદર ફોટોગ્રાફ…

    Happy Navratri to everybody..

  4. ખુબજ સુંદર અવાજ.ગરબા ઉપરની છબી ખુબજ લાઇવ લાગી.
    પ્રત્યેક્ષ ગરબો માણ્યો હોય તેવું લાગ્યું

  5. ..ગરબે ઘુમે રે, ગરવી ગુજરાતણ….સરસ ગરબો છે..

    Beautiful traditional chaniyacholis..Nice!!!

  6. સુન્દર ગરબો.

    હવે ગુજરાતણો માના ગરબા ને રાસ પુનમ સુન્ધી ગાશે ને માને રીઝવશે.

    ત્રિવેદી પરીવાર

  7. Gujarati means
    G-Great
    U-Understanding
    J-Jolly natured
    A-Ambitious
    R-Romantic
    A-All rounder
    T-Talented
    I-Indian
    So proud to b a Gujju….

  8. મસ્ત ગરબો છે, પહેલે નોરતે જ મજા આવી ાઇ…..આભાર……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *