આજે આ ખૂબ જ જાણીતી ધૂન.. કવિનું નામ કોઇને ખબર છે?
કવિ – સ્વર – સંગીત ઃ ??
.
રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ.
સીતારામ સીતારામ,
ભજ પ્યારે તુ સીતારામ.
ઇશ્વર અલ્લાહ તેરો નામ,
સબકો સન્મતિ દે ભગવાન
જય રઘુનંદન જય સીયારામ
જાનકી વલ્લ્ભ સીતારામ
Wonderful!! ખૂબ સુંદર
.
. જયશ્રીબેન
.
. ગાંધીજી અને અનેક સંતોનું પ્રિય આ ગીત / ધૂન સદાય સાંભળવું ગમે.
.
. મનને તર બતર કરી દે.
.
. સહજતાથી કંઠસ્થ થઇ જાય તેવું આ ગીત રોજ સવાર સાંજ સાંભળવું / ગુનગુનાવવું બહુજ ગમે
.
. લિ. જગશી લખધીર ગડા / શાહ
.
. વિલેપાર્લે – મુંબઈ
સાન્જના સમયે સામ્ભરવાનિ ખુબ મજા આવિ ગય્…..
આ ભજન પુરબ અને પચિમ ફિલ્મ મા લેવમા આવેલ ચે.મહેન્દ્રા કપુર અએ ખુબ સુન્દર ગાયેલ ચે.
This bhajan music is very nice. i m tabla player. sitar is very fine..
Thanks,,
જયશ્રીબેન,
સુંદર ધુન્.બે ચાર વાર સાંભળીએ એટલે કંઠસ્થ થઈ જાય, ને મનૉમન ગવાયા જ કરે.
અવાજ હરિ ઓમ શરણનો છે (બોક્ષ લખવા માટે નાનો છે.)
ચન્દ્રકાન્ત લોઢવિયા.
મહાત્માજેીએ બ્રિટિશરો સામે, હિન્દુ મુસ્લિમ એક્તા કાયમ રહે તે માટે રટેલુ આ સુન્દર ભજન શ્રેી હરિઓમ શરણના કન્ઠમા ગવાયેલ અને તે અમર રહેશે!
વિષ્ણુ દિગમ્બર પલુસ્કરજી એ આ ભજન ગાયેલુ છે. નાસિક ખાતે તેઓના ઘર માં તેમની યાદગીરી સ્વરુપે તેઓના જ કન્ઠ થી ગવાયેલ આ ધુન અહર્નિશ વગાડવામાં આવે છે.
આ ધુન ના સ્વરાન્કન વિશે થોડી અસ્મન્જસ છે. કારણકે રામાયણની અમુક ચોપાઈઓ નો રાગ આ ધુનને મળતો આવે છે.
આ ધુનનાંરચયિતા વિશે પણ વિવાદ છે. અમુક્ના મતે સ્વામિ રામદાસ આ ધુન ના રચયિતા છે. અમુક લોકો બિજા અનેક નામો પર આંગળી ચિન્ધે છે.
આ સ્વર શ્રી હરિઓમ શરણનો છે.
સરસ રચના…
વાહ !!!!!!!!!
ઓયે આ ઉત્સવ ?
su vat che
Jayshree ben,
I got this information:
It is believed that as a “traditional” bhajan it was popularized, by Acharya Vishnu Digambar Paluskar, which is based on a mantra by the 17th century Marathi saint-poet Ramdas. The language is Hindi.
The version popularized by Mahatma Gandhi is:
रघुपति राघव राजाराम , पतित पावन सीताराम
सीताराम सीताराम, भज प्यारे तू सीताराम
ईश्वर अल्लाह तेरो नाम, सब को सन्मति दे भगवान
Transliteration:
Raghupati Raghav raja Ram, patit pavan Sita Ram
Sita Ram Sita Ram,Bhaj pyare tu Sitaram
Ishwar Allah tere naam, Saab ko Sanmti de Bhagavan
Translation:
Lord Rama, Chief of the house of Raghu
Uplifters of those who have fallen, (O divine couple) Sita and Rama
Beloved, praise Sita and Rama
God or Allah is your name
Lord, bless everyone with wisdom
Sometimes these are added:
जय रघुनंदन जय सिया राम जानकी वल्लभ सीताराम
હિન્દી વીકીપીડીયા પેજ https://goo.gl/ghxJ8b પ્રમાણે શબ્દોઃ
रघुपति राघव राजाराम
पतित पावन सीताराम
सुंदर विग्रह मेघश्याम
गंगा तुलसी शालग्राम
भद्रगिरीश्वर सीताराम
भगत-जनप्रिय सीताराम
जानकीरमणा सीताराम
जयजय राघव सीताराम
गीत के शब्द श्री नम: रामायणम् से लिए गए हैं जो लक्ष्माचर्या ने लिखी थी।
ગાંધીજીનું સૌથી પ્રિય આ ભજન અને શ્રી હરિ ઓમ શરણ નો સ્વર આપને કંઈક અલગ જ અનુભુતિ કરાવે છે.
ભાવભરી રજુઆત….આભાર.
this bhajan is sung by shree jagjitshingh and i think music is given by him i have same bhajan in my collection.it was popular to mahatma gandhiji and everyday at prarthana time in the morning and in the evening gandhiji was institing for this bhajan and in ashram mathuriben kher was singing this bhajan