આવ તું .. October 29, 2006 થીજેલા ચહેરા પર હુંફની ભીનાશ બનું સ્મિત બની આવ તું કોરા આ વાંસમાંથી વાંસળીનો સાદ બનું ગીત બની આવ તું વસંતમાં ને પાનખરે મહેકવું બારેમાસ મારે ઝમઝમતું ઝરણું લઇ પ્રીત બની આવ તું – જયશ્રી Share on FacebookTweetFollow us
વાહ્ જયશ્રી બે’ન. સરસ લ્યો, આ તો હવે તમેય લખતાં થૈ ગયા! very nice,actually.good. keep it up. મનેય વાંસળી વાળિ વાત ખુબ ગમિ. Reply
કેટલાયે યત્નો કર્યા છે મે ભુલવાના તને, તોય તુ યાદ આવ્યા કરતી વાતે વાતે. જાણી ગયો છું અર્થ હું ઈંતજારનૉ હવે, શમણાંઑ બધા ચૂકી ગયો છું રાતે રાતે. તડપાવી ગયું છે તારુ મૌન એવુ તો મને, ઝાંઝવાના દિલાસા પી ગયૉ છું જાતે જાતે. નથી અપેક્ષા કે કોઈ સંબંધમાં તુ મળે, પામી ગયો છું તને પ્રેમના નાતે નાતે. હરેશને મોહ ક્યા છે કે તાજમહલ જ જડે, કોતરી છે તારી છબી દિલની ભાતે ભાતે. – હરેશ પ્રજાપતિ . Reply
“Creativity Reborns without Death” this is what I have to say regarding your post. Awesome work.. but u know it very well how much I have understood in it!!!!!!! Reply
Really, simple words to express one of the most simplest and at the same time, one of the most complex feeling…Love Reply
વાહ! બાર માસીનુ ફુલ અને એક વાંસળીનુ ચિત્ર પુષ્પની કુમાશ ભરેલા હળવા શબ્દો અને ભાવો ભરેલ રસાસ્વાદ સુંદર કવિતા Reply
ખૂબ સરસ રચના.
કોરા આ વાંસમાંથી
વાંસળીનો સાદ બનું
ગીત બની આવ તું..
વાહ્ જયશ્રી બે’ન.
સરસ લ્યો, આ તો હવે તમેય લખતાં થૈ ગયા!
very nice,actually.good. keep it up.
મનેય વાંસળી વાળિ વાત ખુબ ગમિ.
કેટલાયે યત્નો કર્યા છે મે ભુલવાના તને,
તોય તુ યાદ આવ્યા કરતી વાતે વાતે.
જાણી ગયો છું અર્થ હું ઈંતજારનૉ હવે,
શમણાંઑ બધા ચૂકી ગયો છું રાતે રાતે.
તડપાવી ગયું છે તારુ મૌન એવુ તો મને,
ઝાંઝવાના દિલાસા પી ગયૉ છું જાતે જાતે.
નથી અપેક્ષા કે કોઈ સંબંધમાં તુ મળે,
પામી ગયો છું તને પ્રેમના નાતે નાતે.
હરેશને મોહ ક્યા છે કે તાજમહલ જ જડે,
કોતરી છે તારી છબી દિલની ભાતે ભાતે.
– હરેશ પ્રજાપતિ .
YOU KNOW,
HOW TO WRITE AND PUT YOUR FEELINGS SO WELL.
WE LOVE TO SEE MORE BEFORE WE SEE YOU.
મસ્ત છે. મજા આવી ગઈ.
જયશ્રી,
ઘણું જ સુંદર,
વસંત અને પાનખર…,
પ્રીત બનીને આવ તુ.
કોરા આ વાંસમાંથી
વાંસળીનો સાદ બનું
ગીત બની આવ તું
બહુ સરસ શબ્દો વણ્યા , અભિનંદન.
aaaare wah!!!!!!
Ben kavita jate lakhata pan thaigaya? aaare wah!!!!!!!
તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.
— રમેશ પારેખ
“Creativity Reborns without Death” this is what I have to say regarding your post. Awesome work.. but u know it very well how much I have understood in it!!!!!!!
Really, simple words to express one of the most simplest and at the same time, one of the most complex feeling…Love
તું ખરેખર બહુ જ સરસ લખી શકે છે. ચાલુ રાખ.
vaah jayshree…. aa nava varsama to kavi barabar jaagi gaya chhe… taraama!! Keep it up!!
કોને બોલાવો છો, કુમારિકા?
સરસ ગીત… વાંસળીવાળી વાત વધુ ગમી…
વાહ!
બાર માસીનુ ફુલ અને એક વાંસળીનુ ચિત્ર
પુષ્પની કુમાશ ભરેલા હળવા શબ્દો
અને ભાવો ભરેલ રસાસ્વાદ
સુંદર કવિતા
૩ અને ૩ અને છેલ્લે ૪,
ભાવ સરસ છે.
આવ તું.