પંખીડાને આ પીંજરુ – અવિનાશ વ્યાસ

October 9th, 2006 માં મુકેશના અવાજમાં મુકેલી અવિનાશ વ્યાસની આ અમર રચના બે નવા સ્વર સાથે ફરી એક વાર…..

pankhida ne

સ્વર : મુકેશ
સંગીતકાર : અવિનાશ વ્યાસ

.

સ્વર-સંગીત : રાજેશ મહેડુ
આલ્બમ – સુર ગુલાલ
Biodata : Click here
Email : rajmahedu@yahoo.com

.

સ્વર : વિલાસ રાજાપુરકર
Email : vilasrajapurkar@hotmail.com

.

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

106 replies on “પંખીડાને આ પીંજરુ – અવિનાશ વ્યાસ”

  1. There is vastness in voice of Mukesh, wetness, absence of aalaap makes it fact of life, and one is really paying adieu …. Rajesh Mahedu’s voice shows ‘still involvement in life’, it is a sort of narration as if describing somebody else’ s journey ….The કોઉપ્લેત sung by Vilas Rajapurkar is excellent, હીસ voice is expanding ઇન થે space, on a long journey ! He too is narrating some fact!

  2. મને આ ગિત બહુજ ગમે ચ્હે ખાસ તો મુકેશ્ભૈ ન અઆજ મા

  3. ખુબ સરસ ગિત . ખોૂત ભાવ્વહિ અને સુન્દર રચના.

  4. મુકેશ પહેલા તમે ગાયુ હોત તો આ ગેીત તમારે નામે ઓળખાત.ખુબજ ભાવવાહેી અવાજ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *