કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ…૨૭મી નવેમ્બરે…આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! અને સાથે સાંભળીએ થોડી વાતો – કવિ શ્રી વિષે – અને કવિ શ્રી તરફથી..!!
સર્જક અને સર્જન – ગુજરાતી સાહિત્યકાર શ્રી રમેશ પારેખ (ગુજરાતી સાહિત્ય અકાદમી)
પરિકલ્પના : શ્રી હર્ષદ ત્રિવેદી
(Video માટે આભાર – ગુજરાતી સાહિત્ય અકાદમી)
અહીં પ્રસ્તુત videoમાં એમણે સંભળાવેલા ગીતોમાંથી થોડા ટહુકો પર અહીં સાંભળો:
1. આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ
2. હાં રે અમે ગ્યાતાં – રમેશ પારેખ
કવિ શ્રી રમેશ પારેખની અન્ય કવિતા ટહુકો પર અહીં જુઓ રમેશ પારેખ
ભાવ ભરિ શ્રધાનજલિ આર્પન કરુ સુ. તેમનિ જનમભુમિ ઈજ મારિ જનમ ભોમ્ એજ ગામનો ચોરો એન એજ ફુલ્સબનુ કાર્યાલય,બરાબર યાદ સે.પન મે ૧૯૫૯ અમરેલિ મેલિ દિધુ.
લાખ લાખ વન્દન્.
રસપૂર્વક સઘળુઁ વાઁચ્યુઁ. શ્રદ્ધાન્જલિ !
સુભાષભાઇનો ખૂબ આભાર !
શ્રધ્ધાંજલી..!
રમેશ પારેખની વિડીયો ક્લિપ મુકવા બદલ આપનો આભાર…..