ગયા અઠવાડિયે हे शिवशंकर हे करुनाकर परमानन्द महेश्वर સાંભળ્યું’તુ એ યાદ છે ને? આજે બીજું એક મઝાનું ક્લાસિકલ ગીત.. આ ગીત માટે પણ કદાચ એ વાત લાગુ પડે – જેટલીવાર સાંભળો એટલીવાર ૪-૫ વાર એકસાથે સાંભળવું જ પડે..! ‘આશા-લતા’ની જુગલબંદી જેવી જ મઝા અહીં ‘મન્નાદા-રફી સાહેબ’ ના કંઠે આવશે..!!
चित्रपट / Film: Kalpanaa
संगीतकार / Music Director: ओ. पी. नय्यर-(O P Nayyar)
गीतकार / Lyricist: Qamar Jalalabadi
गायक / Singer(s): Rafi , Manna Day ,
राग : ललित
(Thank you: LyricsIndia.net)
तू है मेरा प्रेम देवता
इन चरणों की दासी हूँ मैं
मन की प्यार बुझाने आई
अन्तरघट तक प्यासी हूँ मैं
तू है मेरा प्रेम देवता
र \: मैं गौरी तू कन्त हमारा
म \: मैं गंगा तू मेरा किनारा
र \: मैं गौरी तू कन्त हमारा
र \: मैं गौरी तू कन्त हमारा
म \: मैं गंगा तू मेरा किनारा
र \: अंग लगाओ प्यास बुझाओ \-२
म \: नदिया हो कर प्यासी हूँ मैं
र \: मन की प्यार बुझाने आई \-२
अन्तरघट तक प्यासी हूँ मैं
दो \: तू है मेरा प्रेम देवता
र \: डम डम डम डम डमरू बाजे
म \: मैं नाचूँ शंकर के आगे
र \: डम डम डम डम डमरू बाजे
र \: डम डम डम डम डमरू बाजे
म \: मैं नाचूँ शंकर के आगे
र \: हो के रहेगी जीत उसी की \-२
म \: जिसकी कला से शंकर जागे
र \: मन की प्यार बुझाने आई \-२
अन्तरघट तक प्यासी हूँ मैं
दो \: तू है मेरा प्रेम देवता
આત્મિય,
મને તો ક્યાય અવાજ સામ્ભલવા ન મલ્યો.
અદભુત જ! કેટલો મીઠો છે આ લલિત રાગ! સાંભળ્યા જ કરીએ ને ધરવ જ ન થાય. thnx….thnx.
વરસો બાદ્ એક મઝાનું ક્લાસિકલ ગીત.‘મન્નાડે-રફી સાહેબ’ ના કંઠે સાંભળવા મળ્યું.. વારંવાર સાંભળો તો પણ ધરાવ નહીં. ડાન્સ્ ખુબજ્ સુંદર્ છે..
સરસ ગીત બહુ વરસો પછિ સાંભળવા મળ્યુ, આનદ, આપનો આભાર્,……….
ખુબ સુંદર ગીત ..મજા આવી સાંભળવાની..ખુબ સુંદર બ્લોગ છે આપનો..મિત્ર દક્ષેશભાઈ મને પણ સહકાર આપે છે.
જયશ્રીબેન ,મને ગમતા બધા ગીતો તમને ગમે છે અને તમે અહીઁ મૂકીને કેટલા વર્ષો મનમાઁ રમતા કરી દો છો.આભાર
અમારૂ ઍક મનપસંદ ગીત. વારંવાર સાંભળો તો પણ ધરાવ નહીં.
આભાર.
યોગિની – ઉલ્લાસ
વાહ્..!
સરસ .. મને ગમ્યું.
ભાવ અને ગીત ગાન મનમોહક છે ! આભાર !