– કેવી અનહદ મળી
મને જાત સાથે જીવવાની ફુરસદ મળી.
– મારા મૌન ઉપર શબ્દોના થાપા હતા
એમાં કેટલા ઉઝરડા ને કાપા હતા
મારી અલગારી, કુંવારી સોબત મળી
મને જાત સાથે જીવવાની ફુરસદ મળી.
હાશ ! એકાંતનો તંબુ હું તાણી બેઠો
હું કેટલો નજીક – દૂર એ જાણી બેઠો.
કિસ્મતની વાત :
મને મારી પોતાની પાછી મિલ્કત મળી !
મને મારી સાથે જીવવાની ફુરસદ મળી.
Such a lovely poem.
It seems that the poet has lived his life with a partner and now he is separated (by death or divorce)and is trying to find happiness in his loneliness.
Very emotional poem
બહુ જ સુંદર
આપણને કામમાંથી ફુરસદ મળે છે કે ?
fantistic…..!!!!!!!! amazing…. ya…. i too believe that v humans dont get that v wish that’s time & luck… in our favour…..
i feel jealous or feel great for them u gain ths pleasure in their life….
સુંદર મજાનું ગીત… આ ફુરસદ અને આ મિલકત આજે કેટલાના નસીબમાં?