તાવડી – જયન્ત પાઠક April 1, 2009 કવિતા : માના ઘડ્યા રોટલા શિશુના શરીરની સુવાસ, દૂધિયા દાંતનું હાસ; મોડી રાત સુધી ચાલતી દાદાની વાત; સમણામાં પરીની મુલાકાત. સાત સાત સમુંદર ઓળંગીને આવતી નાવડી મારી કવિતા; માના હાથે ઘડ્યા રોટલાને તાવતી તાવડી મારી કવિતા. Share on FacebookTweetFollow us
અહિં કવિતાઓ વાંચી અને સાંભળી અમને એટલુ કહેવાનું મન થાય છે… છલકતુ તળાવ અમ છલકાય ટહુકો પળેપળે ભીની કરી જાય ટહુકો….. મહેકતો રહે ફુલ-ગજરાની માફક હવામાં શી તાજપ ભરી જાય ટહુકો…. Reply
નાનકડી પણ છે ભી..ત..ર સુધી અપીલ કરી જાય એવી કવિતા!
અહિં કવિતાઓ વાંચી અને સાંભળી અમને એટલુ કહેવાનું મન થાય છે…
છલકતુ તળાવ અમ છલકાય ટહુકો
પળેપળે ભીની કરી જાય ટહુકો…..
મહેકતો રહે ફુલ-ગજરાની માફક
હવામાં શી તાજપ ભરી જાય ટહુકો….