દેહ ભલે ચારણી શો કીધો પણ વજ્જરની છાતી આ ક્યાંથી કોઇ ભાંગશે?
કાલ ફરી જોજોને એના પડકારે કંઇ કેટલાંય ભેરુઓ જાગશે!
વાહ ક્યા બાત નંદિતાજી !!
ખુબ સુંદર રચના પ્રકાશિત કરવા આભાર શેર કર્યા વગર નહીં રહેવાય હો.
सलामत रहे बस आंखोकी मस्ती तौबा तौबा
पर लहू जिद पे आ जाता है हाये तौबा तौबा
प्यार के सिवा नहीं कोई अपना तौबा तौबा
खुदा कसम आझादी महोताज नहीं रोये तौबा
नवाबी दिल देशकी महोब्बत पे रोये हाये तौबा
दुश्मन को तुम छन्नि करे परशुराम बने तौबा
—रेखा शुक्ला

Very nice
વતનપરસ્તિની ઉત્કટ લાગણી વ્યક્ત કરતી રચના….અભિનંંદન નંદિતા !
વિહાર મજમુદાર, ચિન્મયી મજમુદાર વડોદરા
ખુબ્ જ્ સુન્દર્
સુંદર અને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે.