ટહુકો – હેમંત ચૌહાણ

આવતા શનીવારથી તો નવરાત્રી શરુ થાય છે. ગુજરાતમાં તો ઘણા સમયથી માહોલ સર્જાવાનું શરૂ થઇ ગયું હશે. નોન-સ્ટોપ ગરબાની નવી કેસેટ ( અને હવે તો સીડી ) બજારમાં આવી જાય, જ્યાં જુઓ ત્યાં નવરાત્રી માટેના કપડા અને ઘરેણા… મેદાનોમાં સ્ટેજ બંધાવાના શરૂ જાય..

આમ તો ઘ્યાન હતું કે નવરાત્રી આવે છે, પણ કાલે એક મિત્ર સાથે વાત કરી ત્યારે ખબર પડી, કે અરે… આ નવરાત્રી તો આવતા શનીવારથી જ છે. અમેરિકામાં પણ નવરાત્રી તો થાય જ છે, અને ગયા વર્ષે સેન ફ્રાંસિસ્કોની નવરાત્રી માણી પણ હતી, પરંતુ.. ફરક ખબર પડી જાય છે. અતુલ કોલીનીની ગણેશ ચતુર્થીની વાત કરી હતી ને, એમ જ એક દિવસ ત્યાંની નવરાત્રીની પણ વાત કરીશ.

આજે તો નવરાત્રી શરૂ થવાની તૈયારી રૂપે થોડા ગરબા સાંભળીયે.

સ્વર : હેમંત ચૌહાણ

The audio file has been removed from this page. Please visit SoorMandir.Net to purchase this and many more albums from Soor Mandir.

37 replies on “ટહુકો – હેમંત ચૌહાણ”

  1. Hamant has a very nice natural voice. You guys are doing excelent Job of posting a very good singer. Keep doing it.
    Thanks. bay JAY MATAJI

  2. ખુબ સરશ ગરબાનેી સન્ગત રહિ,સુન્દર મધુર સન્ગિત્

  3. hi is tarun i am in australia its very hard to get this kind of garba so keep updating thank u.
    very gooooood….

  4. ઘણા સમય બાદ જુના ગરબા આટલા સરસ અવાજમા સામ્ભલવા મલ્યા. આભાર. આમ જ સમ્ભળાવતા રહેજો.

  5. હાશિન ગુલાબ ભારિ રાતો મે, રાગ ભરતે દિલ કશ નઝરે હોતે ,બાત હિ ઓર્ હો તિ,જો તુ પાસ હો તે?

  6. Damm Good. Hamant has a very nice natural voice. You guys are doing excelent Job of posting a very good singer. Keep doing it.
    Thanks
    Unmesh patel

  7. ખરેખર ખુબ જ મઝા પડી.ઘણા વખત થી કોઇક આવી સરસ સાઈટ શોધતી હતી. મારા મિત્રોને પણ આ વિશે જણાવ્યુ.બધા ખુશ થઇ ગયા.

  8. It`s Very good 2 be here on online.i`m from usa Dallas,tx.i have meet you one time in dallas.your voice and your self i like it.Thanks

  9. vimal parmar

    really feel homely when i listen to the music here away from india in canada.

    people missing india will really like this music.

  10. Ohh thts reaaly gr8 …………………
    Australia maa INDIA ni yaad avi gaya ….
    Thnx for posting ,…………cheers GUYS

  11. ખરેખર આ સાઇટ મને ખુબજ સરસ લાગી….
    પણ ..મારે હેમંત ચૌહાણના “મધુવન” આલબમ … માટે શુ કરવુ ? I like very much…………….it is very good site………….

  12. હેમંત ચૌહાણના ગરબા સાંભળી વર્ણવી ન શકાય એટલો આનંદ અનુભવી રહ્યો છું. હેમંતભાઈના સ્વરનો જાદુ કંઈક એનેરો જ છે. રેડિયો ટહુકો પર મુકી શકાય તો કેવું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *