घर आजा घिर आये बदरा साँवरिया….

કેટલાય વર્ષો સુધી આ ગીત સાંભળ્યું.. મન ભર્યુ ના ભરાય.. ગીત શરૂ થાય ને જાણે આપોઆપ એક નશો ચડતો જાય. ફરી ફરીને બસ સાંભળ્યા જ કરવું..! એનો નશો ઉતારવા માટે એવો જ નશો ચડાવતું બીજું કોઈ ગીત સાંભળવું પડે..!

અને તો યે ખ્યાલ નો’તો કે ગીતના ફિલ્માંકનમાં ‘મહેમુદ’ જોવા મળશે..! 🙂

અને હા, હિન્દી ફિલ્મોમાં ધૂમ મચાવનાર પંચમદાનું આ પહેલું ગીત..!

*********

चित्रपट / Film: Chhote Nawab
संगीतकार / Music Director: राहुलदेव बर्मन-(R D Burman)
गीतकार / Lyricist: Shailendra
गायक / Singer(s): लता मंगेशकर-(Lata Mangeshkar)

घर आजा घिर आये बदरा साँवरिया
मोरा जिया धक धक रे चमके बिजुरिया

सूना सूना घर मोहे डसने को आये रे
खिड़की पे बैठी बैठी सारी रैन जाये रे
टप टिप सुनत मैं तो भइ रे बाँवरिया

कसमाता जियरा कसक मोरी दूनी रे
प्यासी प्यासी अँखियों की कलियां है ??? रे
जाने मोहे लागी किस बैरन की नजरिया
घर आजा घिर आए

6 replies on “घर आजा घिर आये बदरा साँवरिया….”

  1. જ્યારે મારો એ ઘારે ના હોઇ; ત્યારે આકાશ મા કાળા વદળો ગરાજ્તા હોઇ, અને મેઘ રાજા ની આગ્માન થાતી હોઇ, ત્યારે શાભ્ળૉ આ મધુર ગીત્ ઘર આજા ગિર ઐ કાલિ બદારિયા!

  2. “સુના સુના ઘર મોહે ડસને કો આયેરે” મજા આવી ગઇ…ને યાદ આવી ગયુ આ જુનુ ગીત “હમ પ્યાર મે જલને વાલોકો ચૈન કહા હાયે રે આરામ કહા”..જુના ગીતો મા જે મજા છે તેની એક ઝલક મારે આભાર…

  3. પ્યાસી પ્યાસી અખિયોઁસે કલિયાઁ હૈ “સૂની” રે
    એવુઁ સાઁભળવા મળ્યુઁ છે.ઊંમેરવા યોગ્ય છે.
    ગેીત,ગાનારનો અવાજ,મધુર..આપને
    હાર્દિક શુભેચ્છા….આભિનઁદન !!!!

  4. નશૉ અને તે પણ…..આર ડી ના સંગીત નૉ..
    રજા ના દીવસે સવાર સવાર મા એજ હોય ને..!!!!!!
    મઝા આવી ગઈ

  5. જય્શ્રેી બેન પનચમ્દા નુ પહેલુ ધ્હુમ મચાવ્નાર ગિતો. એન એવિનિન્ગ ઇન પેરિસ્સ ના હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *