શબ્દનો સ્વરાભિષેક – અમર ભટ્ટ સાથે એક વાર્તાલાપ

શબ્દનો સ્વરાભિષેક – અમર ભટ્ટના તાજેતરમાં બહાર પડેલા આ કાવ્યસંગીતના સંપૂટ વિષે ઓસ્ટ્રેલિયાના રેડિયો સૂર-સંવાદ પર અમરભાઇ સાથે આરાધનાબેને કરેલી મુલાકાત અહીં પ્રસ્તુત કરું છું. આ મુલાકાતમાં એમણે પોતાના આલ્બમ વિષે, પોતાના વિષે, કવિતા વિષે ઘણી રસપ્રદ વાતો કરી છે, અને મને ખાત્રી છે કે અમરભાઇ સાથેની આ મુલાકાત તમને ચોક્કસ ગમશે.

.

અને હા… શબ્દનો સ્વરાભિષેક અને પન્ના નાયકની ‘વિદેશિની‘ – આ બંને આલ્બમ અમેરિકામાં મેળવવા માટેનો સંપર્ક :

Popat Savla
746 S. Lotus ave.,
Pasadena, Ca 91107
Land line 626 792 6998
email: popatsavla@aol.com

અમર ભટ્ટના બીજા સ્વરાંકનો તમે અહીં સાંભળી શકો છો.

5 replies on “શબ્દનો સ્વરાભિષેક – અમર ભટ્ટ સાથે એક વાર્તાલાપ”

  1. જયશ્રીબેન,
    જ્શબ્દનો સ્વરાભિષેક – અમર ભટ્ટ સાથે એક વાર્તાલાપ By Jayshree, on April 20th, 2009 in અમર ભટ્ટ , ટહુકો. ગુજરાતી સાહિત્યમાં નવા પ્રયોગવીરોને અમારા સુઘી લાવી આપે ખુબ જ સુંદર સેવ કરી છે.
    મુલાકાત, વાર્તાલાપ અને જાણકારી બધુ ગમ્યું. આપનો ખુબ ખુબ આભાર.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  2. Waiting for a day when residents of Michigan will open their eyes and ears and invite such nice singers, poets and musicians and we will be able to meet them to enjoy the evening.

  3. ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર મુલાકાત અને રજૂઆત!
    આભાર.
    સુધીર પટેલ.

  4. શ્રેી. અમર ભટ્ટનો વાર્તાલાપ સૂરસઁવાદ મારફતે સાઁભળેીને સાચે જ
    ગુજરાતનુઁ ગૌરવ અનુભવાયુઁ. આભાર બધાઁનો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *