ફેર ! – હસિત બૂચ November 27, 2006 લાકડું તરે, તરતું માણસ; કેટલો બધો ફેર ! … પાંદડુ ખરે, ખરતું માણસ; કેટલો બધો ફેર !… કો’ક મળે, ને મળતું માણસ; આટલો બધો ફેર ! Pher – hasit booch Share on FacebookTweetFollow us
મને જયશ્રી વિષે જાનકારી નથી પણ હું શ્રી હસિત બુચ ના પુત્ર તરીકે આ કાવ્ય ના સિલેકશન માટે આભારી છું. વાગ્મિન બુચ Reply
મને જયશ્રી વિષે જાનકારી નથી પણ હું શ્રી હસિત બુચ ના પુત્ર તરીકે આ કાવ્ય ના સિલેકશન માટે આભારી છું.
વાગ્મિન બુચ
અભિનંદન, નવી વેબસાઇટ સારી રીતે ચાલુ કરી તે માટે.
– પપ્પા.
નાની અને મજાની વાત…
yr new id is added…
http://amitpisavadiya.wordpress.com/gujarati-blog-world/
Jayshree
Nice poetry.
હરસદ
જાગલા