.
જે તે કવિની રચનાઓ એમના પોતાને કંઠે સાંભળવાની પણ એક જુદી જ મજા હોય છે. શ્રી સુરેશ દલાલના પોતાના અવાજમાં આ રચના સાંભળવી તમને ચોક્કસ ગમશે.
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
વણગૂથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત;
લોકો કરે છે શાને દિવસ ને રાતડી મારા મોહનની પંચાત.
વળી વળી નીરખે છે કુંજગલીઃ પૂછે છે, કેમ અલી? ક્યાં ગઇ તી આમ?
રાધાનું નામ તમે…
કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી માધવનું મધમીઠું નામ;
રાધાનું નામ તમે…
કવિ શ્રી સુરેશ દલાલના અવાજમાં એમની રચનાઓ અહીંથી ડાઉનલોડ કરી શકો છો.
ધન્ય ધરા ગુર્જરી, ધન્ય ધન્ય કૃષ્ણ-રાધા – ધન્ય કવિ શ્રી સુરેશભાઈ દલાલ – વાહ વાહ! શું અદભુત ઊર્મિગીત! ધન્ય બીનાબેન મહેતા. કેટલું સરસ ગાયું છે! બહુજ નાની ઉંમરે, પહેલી વાર સાંભળેલું ત્યારથી ‘ઘેલા’ થઇ જવાય એવી આ કૃતિ ધીરે ધીરે ઉંમર વધતા મન-અંતર પર કૃષ્ણ-ભક્તિના ‘સુફી પ્રકારના પ્રેમ’ થી તરબોળ થઇ જાય છે. કવિ, કવિતા-ગીત, સંગીતની રચના કરનાર અને ગાયક – અને ટહુકો…કોને કોને અભિનંદનો આપીએ અને આભાર માનીએ….આ પ્રવૃત્તિ આ રીતે મન-અંતર-હ્રદયને તરબોળ કરી દે તેવી રીતે કરવા બદલ ખુબ ખુબ ઋણી છું…
હમણાં જ જાણ્યું કે જન્માષ્ટમીના દિવસે જયારે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવાય છે ત્યારે જ આ અને આવા તો અનેક સુખ્યાત કૃષ્ણ-ગીતોના કવિ શ્રી સુરેશ દલાલ અવસાન પામ્યા છે..ભગવાન શ્રીકૃષ્ણ, કવિશ્રીના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
metallic voice, really enjoyed – thanks
ઑરિજિનલ ટ્રેક મા આજે પણ આ ગીત સાંભળી ને મારા રુંવાટા ઉભા થઈ જાઈ છે.આભાર જયશ્રીબેન.
સુન્દર ગીત અને સુન્દર શબ્દરચના…
Thanks Jayshreeben.This is one of my mother’s favourte song and mine as much.brings back childhood memories!
sung as beautifully as Hansa Dave.
kharekhar hraday ne sparshi jay evi aa rachna….
prem ma badnami thavana bhay thi radha na antar ni vaato khub j laheka sathe raju thai chhe…..kharekhar gamyu…
RADHA NU NAAM TAME…. BY SURESH DALAL IS ORIGINALLY SUNG BY HANSA DAVE ON HMV – WHICH IS THE COMPOSITION OF LATE SHRI KSHEMOO DIVATIA
Right
હુ ત્રણ ચાર માસથીજ કોમ્પ્યુટર થોડુ થોડુ શીખી છુ ઘણા વખતથી આગીત સામભળવુ
હતુ. લગભગ બે માસથી આ ગીત હુ દરરોજ સાભળુ છુ.મનેઆ ગીત ખૂબ જ ગમેછે. દિવસમા
કેટલીએ વાર જાણે આ ગીત સાભળ્યાજ કરુ સાભળ્યા જ કરુ એમ થયા કરેછે.
http://www.youtube.com/watch?v=v4EgRa2MYHs&playnext_from=TL&videos=Ip8CrqaDGio
આ લિન્ક પર ગાયક નુ નામ બીના મહેતા એમ આપ્યુ છે
જો યોગ્ય લગે તો બીના મેહતા નુ નામ મુકો તો સારુ
આલ્હાદક ટહુકો… !
કોણે મૂક્યુ રે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લિયે ગંધ;
વહે અંતરની વાત એ તો આંખ્યુની ભૂલ જો કે હોઠોની પાંખડીઓ બંધ
રાધાએ ક્યારેક તો ફરિયાદ કરવી પડેને?? બાકીતો બ્ંને એકબીજા વગર અધુરા છે….
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ!
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!
Apni Ruswai Tere Naam ka charcha dekhoon
Khawab ban ker Teri Aankhon mai utarta dekhoon
રાધા-ક્રિશ્નના પ્રેમની કેટ્લી સુંદર અભિવ્યક્તિ..
આ ગિતને ઘણા દિવસથિ સામ્ભળવાનુ મન હતુ…રાધા ક્રિશ્ન નિ ભક્તિ-પ્રેમ મા દિવાનિ ,કવિ શ્રિ સુરેશ દલાલે રાધાનિ ભાવનાનુ ,બહુ સુન્દર વર્ણન કર્યુ ચે…ગાયન ,કવિશ્રિનિ અભિવ્યક્તિ પણ અવર્ણ નિય….!!!
ઘણા વર્ષો પહેલાં ભારતીય વિધ્યા ભવનમાં એક કાર્યક્રમમાં આ ગીત કે આના જેવું સાંભળ્યું હતું એવું યાદ છે ત્યારનું આ ગીત મારું મનગમતું છે.
Jayashreeben,
I want to upload this particular song. What is the procedure?
Thanks,
Suren Desai
[…] – વ્હેતું ના મેલો […]
hi…this is satvi choksi …….
wenever i hear this song ….it keeps ringing into my ears…whole day………..
અતિ સુન્દર્.
વહ મજ આવિ ગયિ.
This original krishna geet was sung by Hansa Dave.This is remake of that same song and sung by Beena Mehta and it sounds almost Hansa Dave’s sound.Thanks for uploading as its also my one of my fav.krishna geet.
jayshree ben, 25 varsh pahela sambhalelu aa git mara jivan ma vanayelu che te vakhate hu aa redio par 12p.m na amadavad vadodara par aavata sugam sangit na gito me te vakhate lakhi ne modhe karela ane aaje pachu te yad aavi gayu. thankyou.gava ni maja aavi gai
hi, jayshree, thank you very much for upload my request song
Oh Jayshreeben,thank you very much to upload my request song.However it’s not original track that was sung by Hansa Daveji many years back,but still nice to hear.Thank you again.
this song is very first halardu for my little princess …. rahda nu nam sambhli ne j sui jay my whole family is big fan of suresh dalal
thax
School માં શીખેલા આ ગીત…. ને હજારો વાર ગણગણાવેલું…. કેટલુ બધું છે ટહુકા માં…. 🙂
Binal
ભગવત ત્રેીવેદિ
રાધા ખરેખર ફરિયાદ કરે ચ્હે?
કે અના મન્નિ ઉર્મિઓને વ્યક્ત કરે ચ્હે?
કવિ શુન માને ચ્હે?
અને તમે?
ગાયિકા નો નામોલ્લેખ નથી જો ઉમેરી શકાય તો ખુબજ સરસ. આ એક અદ્દભૂત કૃષ્ણભકતિ ગીત કહિ શકાય. – રાજીવ બારોટ(યૂ. એસ.એ)
બિના મહેતા
Thanks for your reply. I got this and it is one of my most favourite song. Your efforts and passion is commendable. Keep it up.
Now I am getting hooked to this site. Is theer a way to download these songs on a CD, such that I can then transfer to my iPod and listen whenever I want.
Thank you very much.
સુરેશ દલાલ નું આ ગીત માર ગમતું ગીત. ઘણાં વર્ષો પહેલાં મુંબઈ નાં રેડિયો સ્ટેશન પર સંભળાતું ત્યારે બધું જ પડતું મુકીને રેડિયો પાસે ગોઠવાઈ જતો.
જયભિખ્ખુ ની ‘પ્રેમભક્ત કવિ જયદેવમાં થી (પૃ. ૧૬૩)
‘ભક્તિશૃંગાર! રાજન્, એક જ કાર્ય બે માટે થાય છે. સકામ ને નિષ્કામ. શૃંગારભલે વર્ણવાય, પણ સુરુચિપૂર્ણ. સાધારણ માનવી નો શૃંગાર તો કામનાપ્રસૂત છે, એ હ્ર્દય માં કામ પેટાવશે, પ્રકૃતિ ને પૂર્ણા પુરુષનો શૃંગાર જ્ઞાનપ્રસૂત છે. એ મુક્તિ તરફ લઈ જશે. મહારાજ! રાસેશ્વરી રાધા જેવી સુંદર ને રસેશ્વર શ્રીકૃષ્ણ જેવાં સૌંદર્યવંતા નાયક્નાયિકા હોય ત્યાં અન્ય નાયકનાયિકાની શી જરૂર? અનન્ય પ્રેમ્, ઉત્કંઠાપૂર્ણ ભક્તિભાવ ને રસોલ્લાસ થી છલકાતાં એ જીવન માં શી શી માધુરી નથી? એ વિવિધતાંના, નવીનતાંના ભંડાર સમા જીવનનાં ઉપાસક થઈ જાવ. સહસ્ત્ર જીવન નો સાર એમાંથી લાગશે.’
ganu badhu khovaai gayu hatu ane have ganu badhu paachhu mali gayu chhey………dhanyawaad kone aapvo?
મારી પાસે ઘણા બધા કવિઓના પોતાના અવાજમાં કવિતા પઠનો છે, પણ બધું જ કેસેટોમાં છે.
તું જો એને એમ.પી – 3 માં બદલીને મુકી શકે તો કેસેટો કોપી કરીને મોકલી આપું.
Very nice geet… heard it first time!