કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ

સ્વર : નીરજ પાઠક ; સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

.

કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?

મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે.

————-

25th May :
Happy Marriage Anniversary to the very special couple 🙂

98 replies on “કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ”

  1. Excellent creation by a gujarati. this poem denotes that love never die it is forever……………

  2. પ્લેીઝ, હાલને કાનજેી કે.જેી. મા જઇએ….
    આ કાવ્ય ખુબજ ગમે ચે. લખેલુ પણ મુકશો તો આભાર

  3. અદભુત ખુબજ મઝા આવેી ગઇ.
    આવા સરસ ભાવનત્મક લખાણ માટે ધન્યવાદ

  4. aa geet amne khub khub game chhe.ek parivarik sangeet sandhyama dance rupe raju pan kariyu hatu loko ne pan khub khub pasand padiyu hatu

  5. ખુબજ સરસ.. . શ્રી સુરેશ દલાલની આ રચના અદ્ભભુત અને ર્હદયસ્પર્શી ચ્હે..

  6. આજ વતો જેીવન ના ગેીતો બનિ જાય ………..નમસ્કર ;;;;;પરમ પુજ્યુ સુરેશ્ભૈ દલાલ ને , ગુરુ વરયે …….વનદન ……નમસ્કર ………..

  7. Dear Kinnari Kundalia from Rajkot/Jamnagar
    Tnx Kinnary our daughter just read yr presentation of song on our maariage anniversary n we liked it so much just fantastic n real too tnx to kavi also n site also MKS

  8. This little ghazal has made my life so beautiful. It has a story we all can connect specially me coz I do have a dream of spending my old age with my husband like this n having also a daughter too. I m just 27 but it touches me so much that I always can look in my future when I listen to this. Thank u for making such a wonderful ghazal.

  9. ઘડપણના સહજીવનના પ્રવાસીઓની દીનચર્યાની દલાલ સાહેબ તરફથી વધુ એક સુન્દર ભેટ.
    ૬૦થી૭૦ ની વયના ૧૮ યુગલોને અલાસ્કાના ક્રુઝમા,આ કાવ્ય સહિત આવા કાવ્યો,
    લેખો અને હળવા રમુજની બધાને મઝા કરાવેલી.

  10. This Suresh Dalal’s poem I read in Senior Citizen’s Christmas celebration at Atlanta Georgia an all enjoyed it.

  11. ખુબ જ સુન્દર. Please, let me present one more—–
    ડોસા ડોશીની વાત.
    ડોશી શોધે છે ચોકઠું ને ડોસાના કાને છે ધાક.
    ડોશી બોલે ક્યાંક અને ડોસો સાંભળતો ક્યાંક.
    સમજાય જયારે સાચ્મસાચી વાત બેઉ હસતાં દઈ દઈ તાલ.
    ડોસો વાંચે રામાયણ અને ભાગવત, ગીતા મધરાત.
    ડોશી સાંભળતાં સાંભળતાં કરતી રહે ઝોકમઝાક .
    ઝોકામઝાકમાં જોઈ લીધાં એણે છૈયાંછોકરાં અને સંસાર.
    ડોસાને છે દરદ ખાંસીનું ડોશીને કાયમનો ઉચાટ.
    ડોસીનાં નસ્કોરાની ડોસો કરતો રોજ રોજ પંચાત.
    લડતાં ઝગડતાં પોઢી જતાં બેઉ, એઈ વહેલું પડજો પરભાત.
    ડોસીના પગ માંહ્ય છે ટેકા, ટેભા છે ડોસાના હાડ
    લાકડીના ટેકા, ભીંતના ટેકા, ટેકાથી દોડવું દિનરાત .
    ટેકાટેકીની રમત રમતાં રમતાં પહોંચી જશું રામજીને દરબાર.

  12. ખુબ જ સરસ…..ટહુકોની અને મારી બીજી જ મુલાકાત છે મજા આવી…..ટહુકો રેઙિયો ઊપર ફરમાઈશ મોકલી શકાય?

  13. MY DOSHI HAS BIRTHDAY ON 25 MAY AND MARRIAG ANNIVERSARY ON 25 MAY 1972. IAM LUCKY FOR THIS GIFT TO HER!

  14. ઘણા સમય પહૅલા આ ગિત રેડીયો ઉપર સાંભળેલુ, અને મનમા રહિ ગયેલુ, અને ઘણુ શોધવા છતા ફરિથિ સાંભળવા ના મલ્યુ તે નજ મળ્યુ, તે ગિત આજે સાંભળિને મનનિ ઇચછા પુરી થઇ , આપનો ખુબ ખુબ આભાર

  15. કહેવા માટે શબ્દ નથી ……….

    શાન્તી ચૌધરી

  16. સર્વોત્તમ આમ લખવા બદલ્ તને ધન્યવાદ્

  17. સરસ ગીત છે જ, ખુબ આભાર, શ્રી જયશ્રીબેન સાથે એક વિનતી કરવાની કે શ્રી સુરેશભાઈનુ જ આવુ જ ગીત બીજા ભાગના સ્વરુપે આપેલ છે જેમા “કમાલ કરે છે, ડોસો ડોસીને વહાલ કરે છે ” સાથે ઘણુ બધુ કહેવાયુ છે એ પણ સગવડે અમારા સુધી લઈ આવશો તો આનદ થશે, આભાર…………….

  18. આ સુન્દર રચના ની ખુબ્સુરતિનુ વર્ણન કરવા શબ્દો જ નથી. શબ્દો ની આવી રમત તો શ્રી. સુરેશ ભૈ જ રમી શકે.અમારા ઘડ્પણ મા અમેય એવા ડોસા – ડોસી બની શકીઍ તો કેવુ સારુ?!!

  19. Jayshreeben,
    What a lovely song written by Shri Sureshbhai Dalal. Hats off to him.
    Jayshreeben we will be completing 50 years of our married life on 18th feb 2011 and we feel that there is some resemblance in the song with our life.I am thankfull that you gave this song. my son is giving a party and we intend to sing this in the party.Once again thanks. Prafull piaplia

  20. કમાલ તો એ થઇ કે મને લગ્નતિથિ એ જ આ ગિત નો લહાવો મલ્યો,બહુ જ સરસ ,
    ડૉસી ડૉસા ને વહાલ કરે છે,કમાલ કરે છે….

  21. ડોસો અને ડોસી તો
    કમાલ કરે
    વ્હાલ કરે
    ધ્યાન કરે
    ખ્યાલ કરે
    ન્યાલ કરે
    ધમાલ કરે
    મ્યાન કરે
    ગુલાલ કરે
    કમાલ સાચે
    દલાલ કરે…….

  22. Now I like to listen the song ‘doso dosine pyar kare che’however this is nice song I have put it in my face book and I received good commnts,

  23. I like this song, as we are in our 70s and we love each other the same, and I have same habits as the song Cigaretts and Drink and she is telling me give it up.

    • બબહુ સરસ મારી 51મી મેરેજ એનવરસી પર ગમી

  24. સુરેભાઇ ૧૯૫૬મા કે.સિ કોલેજમા મારા પ્રોફેસર્ હતા.ત્ેજ્ અર્સા મા એમ્ના લગ્ન થએલા અત્લે હવે તો સિનિઅર સિતિઝન થૈ ગયા હસે.મારજ ૭૫ થયા તો એતો ૮૦નિ અજુબાજુના હશે. કદાચ્ આ ગિત્ એમ્ને પોતના અનુભવે લખ્યુ હશે.ખરખર મઝા પદિ ગૈ.

  25. ખુબ સુન્દર same like my grandmother-father in law.they also take care for each other just like this. thank you

    7

  26. i feel myself in this geet ,i hv only daughter ,,,this geet related our life,,,,,,,,,its too good ya i m late to listen but now i m sure i m daily sing this geet for my dosa,,,,,,,,,,,i m not dosi thank u very much sureshji

  27. kamal kare chhe,ek doshi doshane HAJI vahal kare chhe ! ej doshi paranine doshane mali tyare 21 ni hati,aje 62 ni chhe ! haju pan lade chhe,zaghade chhe…..pan vahal kare chhe ! wah,Sureshbhai !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *