51 ગૌરવવંતા ગુજરાતીઓમાં જયશ્રી ભક્તા અને ટહુકોને સ્થાન

ખુશ ખબર! ચિત્રલેખાએ એક ખાસ અંક બહાર પાડ્યો!
51 ગૌરવવંતા ગુજરાતીઓની શબ્દચિત્ર સાથેની વિશેષ પૂર્તિ જેમાં ટહુકો ફાઉન્ડેશન અને જયશ્રી ભક્તની વિશેષ નોંધ લેવાઈ.

તમારો પ્રેમ અને સહકાર આમ જ વરસાવ્યાં કરજો અને જયશ્રી ભક્તાએ શરુ કરેલી આ સફર હજુ આગળ વધે અને આપણું ગૌરવ પણ એવી શુભેચ્છા સહ,
લો વાંચો તમે પણ.

PDFમાં વાંચવા અહીં ક્લિક કરો

3 replies on “51 ગૌરવવંતા ગુજરાતીઓમાં જયશ્રી ભક્તા અને ટહુકોને સ્થાન”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *