San Francisco Bay Area Gujarati Community wecomes Panna Naik! February 11, 2016 Link to RSVP Online : http://evite.me/DxQS1c72yq Share on FacebookTweetFollow us
જયશ્રીબહેનઃ નમસ્તે. પન્નાબહેનનાં સર્જનોનો હું ચાહક છું. હાલ “ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળે” એ નામનું પુસ્તક લખી રહ્યો છું. http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર “નોબેલ પ્રાઈઝ” કેટેગોરીમાં આપ એ વિશેના પોસ્ટ વાંચી શકો છો. પન્નાબહેનના સન્માન સમારંભમાં તો આવી શકીશ નહીં પણ પુસ્તકમાં પન્નાબહેનનો ઉલ્લેખ જરૂર કરીશ. એમના સાહિત્યના અંગ્રેજીમાં થયેલા અનુવાદો વિશે મને gparikh05@gmail.com સરનામે માહિતિ મોકલવા પન્નાબહેનને જણાવશો. મારાં એમને અભિનંદન પાઠવશો. શિકાગોલેન્ડમાં અશરફના કાર્ય્ક્રમોમાં એમને સાંભળ્યાં છે. પ્રભુ એમને લાંબુ તંદુરસ્ત તથા સર્જનમય આયુષ્ય આપે. –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા Reply
I tried entering link in the picture for RSVP, but could not….so Please post link for RSVP so that I can click and RSVP. Reply
જયશ્રીબહેનઃ નમસ્તે.
પન્નાબહેનનાં સર્જનોનો હું ચાહક છું.
હાલ “ગુજરાતીમાં સર્જન કરતા સાહિત્યકારને નોબેલ પ્રાઈઝ કેવી રીતે મળે” એ નામનું પુસ્તક લખી રહ્યો છું. http://www.GirishParikh.wordpress.com બ્લોગ પર “નોબેલ પ્રાઈઝ” કેટેગોરીમાં આપ એ વિશેના પોસ્ટ વાંચી શકો છો.
પન્નાબહેનના સન્માન સમારંભમાં તો આવી શકીશ નહીં પણ પુસ્તકમાં પન્નાબહેનનો ઉલ્લેખ જરૂર કરીશ.
એમના સાહિત્યના અંગ્રેજીમાં થયેલા અનુવાદો વિશે મને gparikh05@gmail.com સરનામે માહિતિ મોકલવા પન્નાબહેનને જણાવશો. મારાં એમને અભિનંદન પાઠવશો. શિકાગોલેન્ડમાં અશરફના કાર્ય્ક્રમોમાં એમને સાંભળ્યાં છે.
પ્રભુ એમને લાંબુ તંદુરસ્ત તથા સર્જનમય આયુષ્ય આપે.
–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
I tried entering link in the picture for RSVP, but could not….so Please post link for RSVP so that I can click and RSVP.
Wishing the function every success.
મનસુખલાલ ગાંધી
Los Angeles, CA
U.S.A.
મારે કેતલા નવા કવિ અને ગાયકો નઇ રચના આપ્વઈ હોય તો શુ કરવુ જોઇએ ?
વિજય દેસાઇ