સ્વર : ? કવિ : ? સંગીતકાર : ?
ફિલ્મ : મેના ગુર્જરી
.
સાથીયા પુરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..
વાંઝિયાનો મેણો ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે
નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..
કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે
દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..
ખુબજ અર્થસભર ગરબો, જેમા કોઈ પન લિટિ બેવડાટિ નથિ, ‘મેના ગુર્જરેી’ ફિલ્મ પન એટલી જ સરસ.
આભાર, મોટાબેન.
Usha Mageshkar – mena Gujari for Malika Sarabhai
બહુજ મજા અવિ ગઇ ખરેખર ગુજરતિ ભાશ બહુજ સમ્રુધ્ધ ચ્હે. અપ્ર્નિ અ સન્સ્ક્રુતિ ને જાલલ્વનિ કર્વનિ ચ્હેી.
અત્યાર ના યુગ મા ગુજરાતિ ભાસા મને નાન પન મા ગામદ મા નિશાલ મા પન સામ્મ્ભ્હલેલિ.
બિજુ મને એક ગિત બહુજ ગમતુ ” સૌરાસ્ત્ર ભ્હુમિ સન્ત્નિ જય સન્તોન પાર્ન પુજય અએવિ અમ્મરિ માત્રુ ભ્હુમિ ને
વન્દુ હુ વારમ્વાર વાન્દુ હુ વારમ્વાર મને બહુજ ગમ્તુ
ખુબજ મજા આવિ ગઈ. નિશાળ નિ યાદ આવિ ગયિ.. કઈ રિત આભાર માનુ !!
Many thanks for bringing back those golden days in the memory !@!! Grown in 70″s by listening theses songs everyday in SavarKundla..
Live long life.. God bless u
-Nilesh Gandhi
આ–
માવડિઇ તો આપ સહુને તાર્યા.
ભગવાન ને એક જ પ્રાથર્ના કે તમારા આ પ્રયત્ન ને ખુબ યશ આપે.
ગુજરાતી ગરબા ને હંમેશ ને માટે તેની પ્રણાલિકા પ્રમાણે સાચવી રાખો.
સંસ્કૃતિ સાચવવાનું નું કામ છે, ખુબ અગત્ય છે તે.
હાર્દિક અભિનંદન.
આશિષ બારોટ.
અમદાવાદ.
આ ગિત ઉશા મન્ગેશકરે ગાયેલુ ચ્હે
this song was sung by usha mangeshkar.and enacted by mallika sarabhai.
bahu j mast git chhe.. haju mena gurjari nu ” adadhi rataldiye mane re jagadi…” jo tamari pase hoy to tene mukajo..
BHARTI VIDHYALAY – MORBI
ખુબ જ સુન્દર રચના
મઝા પડિ ગઈ, આભાર
આ ગરબો મને ખુબ જ ગમે છે. આભાર્.
bahu j saras garbo 6 juni yado avi gai……………………
ઇસ્માઇલ વાલેરા અને ઉશા મંગેશકરે ગાયેલા આ ગીતના સંગિતકાર દિલિપ ધોળકિયા છે.
અમે નાના હતા ત્યારે નવરાત્રિ મો રોજ આ ગીત સાભળતા હતા.
just superb.
STARTING NO doho nathi lakhoy tame
જુના દિવસો યાદ આવિ ગયા આભાર
તમારી પાસે મેના ગુર્જરીના બીજા ગીતૉ હ્શે?
ંહુ ઘણા વખતથેી “અડધેી રાતલડીયે મને રે જગાડી ” ગીત શૉધૂ
છુ.
આભાર સહીત .
error corrected.
thankyou..
આ ગરબો હજી ગુંજતો નથી તો એને ગુંજતો કરી ગુંજતો રાખવા ક્રુપા.
error opening file.
I am not sure about the male singer, but I believe the female singer is Usha Mangeshkar
i am sure that Usha Mangeshakr for Malika Sarabhai in Mana Gujari
ખુબજ સરસ ગર્બો ચે. મને બહુજ ગમ્યો…
cant write guju… but ya really nice garbo..its one of my fav. lovedddddddddddddd ittttttt
I request last time jamna jal ma kesar dholi if u can find it for me.Iwill be very greatful thanks in advance kirtida morjaria
Really a wonderful effort. Quite refreshing!
Keep-it-up.
Nice site, good job..keep it up..enjoyed hearing a genuine and melodious piece of music..post more original bhajans, gujarati geet and ghazals..
BACHAPAN YAAD AVI GAYU..JYARE A FILM JOI HATI…MENA GURJARI…A GEET THI MARI JANM BHUMI… MARI SCHOOL MARA E BADHA DIVSO YAAD AVI GAYA..TYARE TO SHREE USHA MANGESHKAR GUJARATI FILMO MA CHHAVAI GYA HATA…ANE MENA GURJARI A TO DAREK GEETO FINE CHHE..ARDHI RATLADIE MANE RE JAGADI….RAJIV ANE MALLIKA PAR FILMAVELU E GEET PAN YAAD AVI JAY CHHE…JO APNI PASE HOY TO E JARUR MUKSHO…
Enjoyed!!!! Thank you.
મજા આવી ગઈ…. નાનપણમાં ઘણાં ગુજરાતી ચલચિત્રો જોયાં હતાં… કદાચ એ ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો… હવે તો ગુજારાતી ફિલ્મો જોવાનો વિચાર પણ નથી કરાતો… આ ગીત અને આવા અનેક ગીતો વડે વારંવાર અમારા બાળપણના ભીડાયેલાં દ્વારના આગળા તમે ખોલી આપો છો એ બદલ આપનો કેટલો આભાર માનું, જયશ્રી?…