વર્ષો પહેલા ‘આશિકી’ ના ગીતો ઘણા જ લોકપ્રિય થયા હતા.. એ ફિલ્મમાંથી આજે પણ સાંભળવુ ગમે એવું એક ગીત એટલે – तु मेरी झिंदगी है..
નવાઇ એ છે કે મેં આ ગીત ફિલ્મ આવી ને ભુલાઇ પણ ગઇ, પછી સાંભળેલું, અને ત્યારથી જ આ મારુ ઘણું જ ગમતું ગીત. પણ ગઇકાલે અચાનક ખબર પડી કે – આ તો મેંહદી હસનના એક ગીતની કોપી જ છે.
તો ચાલો – આજે જ તમને પણ સંભળાવું – બંને ગીતો
સ્વર : મેંહદી હસન
સ્વર : કુમાર શાનુ , અનુરાધા પૌડવાલ
Mehdi hassan’s same Song in female version sung by Tassawar khanum
https://www.youtube.com/watch?v=NgT4UhVPVYI
ૉા Both the songs are Karnpriy.
I can hear મેંહદી હસન but there is no sound on કુમાર શાનુ , અનુરાધા પૌડવાલ (file not found).
Thank you for letting us know about the problem. It has been rectified.
MERI ZINDGI KA DUSRA NAAM HO TUM. …
Excellent!
Super Sweet!
અદભુત…..બન્ને ગાયકોની ગાયકી મનભાવન…
બન્ને ગીતો સાંભળીને બમણો આન્ંદ થયો.ગીત કે સંગીત હ્રદયની ભાષા છે, બસ આંખો બ્ંધ કરીને માણતા રહો…
Paheli mahobatt ka ahesaas hey tu
Buzke jo buz na payi who pyaas hey tu
Tum hi meri paheli khawahish
Tum hi aankhri ho……..
Nice…! Beautiful….! After very long time I have heard this song… song touches my heart, thanks again…
The Original ” Tu Meri Zindagi hai” by Mahendi Hassan is the “best” !!!
Regards
Rajesh Vyas
[…] (ટહુકો પરની કલ્પેશની કોમેન્ટમાંથી) […]
its working fine here. please check the settings on your computer if you can play other audio as well from your computer & web or not.
Hi !, There is no sound,Please help.
Narendra.
Dear Jayshreeben,
Thankyou for let us listen to this song in Hassan’s voice. Therer is just no comparison. It just has to be quietly listened and felt.
piracy vs “inspiration” vs creativity ની ચર્ચામાં એક મઝાની વેબસાઈટ નો ઉલ્લેખ કર્યા વગર નથી રહેવાતો. આ વેબસાઇટ જોઇ, મને તો પહેલી વાર માં સૂઝ જ ન્હોતી પડી કે હું હસું કે ગુસ્સે થાઉ, હવે તમે બધા પણ મૂઝાઓ ઃ)
http://itwofs.com/
સાથે સાથે, http://www.pandora.com નો “music genome project” નો concept પણ interesting છે!
બન્ને ગીતો સાભળવાના ગમ્યા.બમણો આનંદ આવ્યો..
કદાચ એવું પણ બને કે જુદા જુદા કાળમાં લેખકો, કવીઓ, સંગીતકારો એક રીતે વિચારતા હોય ! આદી કાળથી આવી ચર્ચાઓ થયા જ કરે છે તેમાં આધારીતને સંદર્ભ આપીએ તો
બન્નેનુ સારું લાગે.
If I can add my two cents in to this discussion… please. Here is my view:
In my view both of you are correct in some sense. But, there is no such thing as ABSOLUTE CREATIVITY. Every creative effort has some relative reference. Whether the artist/poet knows it or not. They are always in some external impression ( CHHAYA). So instead of counting Mango trees, let us just enjoy the mango.
અને સંગીત, ગીત હૃદયની ભાષા છે.
જો તમને ખબર પડે કે આ ગીત ઉઠાંતરી છે તો તમે એ ગણગણવાનુ બંધ તો નહી જ કરો. ખરુ ને?
ખોટુ ના લગાડતા ઃ)
નિલેશભાઇ, આ કદાચ બેઠી ઉઠાંતરી નથી. બન્ને ગીતોની ધૂન સરખી છે પણ કડી તો નહી જ ને?
અને દરેક ગીત ઉઠાંતરી હોઇ શકે (જ્યા સુધી આપણે જાણીએ નહી ત્યા સુધી). તે ઉપરાંત, આપણે હંમેશ મૌલિકતાની માગણી કરીએ છીએ પણ કયા સંજોગોમા ગીત લખનાર આ કરે છે એ જાણવુ રહ્યુ અને જો આ ઉઠાંતરીને પોતાના નામે ચઢાવે તો એ પોતાનુ મુલ્ય ઉતારી પાડે છે.
“મર્ડર” ફિલ્મમા “કહો ના કહો, યે આંખે બોલતી હૈ” એક અરબી ગીત પર આધારિત છે.
એક જાણવા જેવી વાત. “હમ હોંગે કામિયાબ” પણ એક અમેરિકન ધૂન પર આધારિત છે. એનો વિડીયો અહી છે
http://www.youtube.com/watch?v=RkNsEH1GD7Q&feature=related
કહેવાનો અર્થ એક જ છે – સંગીતને કોઇ સીમાડા નડતા નથી.
hum honge kaamyaab is copy of Christian Gospel Song We shall Overcome…
but they removed christ name from that song to give patriotic anthem to Afro American civil rights movement…
વરસો પહેલા ગણગણેલુ આ ગીત બેઠી ઉઠાંતરી હતી એ જાણીને મહેશ ભટ્ટ જેવા દિગ્ગજ પર રહેલું માન ઘટી ગયું