મુક્તક – ભરત ભટ્ટ ‘તરલ’ November 24, 2006 હું આંખમાં અટકળ લૈ ઊભો છું, ને એક-બે અંજળ લૈ ઊભો છું, અહીંયા તમારાં સપનાં લખી દો, લો, શ્વેત આ કાગળ લૈ ઊભો છું. Share on FacebookTweetFollow us
GOOD,
I THINK THIS DOES NOT CONFIRM ANY FORM OF GUJARATI POETRY?