મુક્તક – ‘મરીઝ’ October 19, 2006 એક નેમ છે અને એને વિસરવાનું નહીં બીજી ભણી માથાને વિહાવાનું નહીં મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’ ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં Share on FacebookTweetFollow us