Harshbhai,
you are a wonderful writer and poem.I am not an avid reader of poems.I even do not understand this all much.But ,anything ,which touches the heart and soul is the real poem
sometimes,I wonder how you think,in between, the boredom of government files and routine work? May Godess Saraswati bestow Her choicest blessings upon you . You are doing good service for the Gujarati literature.
Dinesh Brahmbhatt
સરસ ગજલો..
વાહ ભૈ વાહ બહુ જ સરસ ચે.ગઝલનો મત્લો અદભૂત છે
…આગ બન કે જળ બની જા,
બર્ફ થૈને આમ ના ઠર…
…પીગળીને પાર તું થા,
આંસુમાં તું આમ ના તર….
…div ni vat…
please give me Harshbhai’s email addresss
હર્શ ભૈ નિ ગઝલ ખુબ સુન્દર લાગી . રાજૂ.દવૅ
વાહ ભૈ વાહ બહુ જ સરસ ચે.
ખુબ જ સરસ્ રચના.
Harshbhai,
you are a wonderful writer and poem.I am not an avid reader of poems.I even do not understand this all much.But ,anything ,which touches the heart and soul is the real poem
sometimes,I wonder how you think,in between, the boredom of government files and routine work? May Godess Saraswati bestow Her choicest blessings upon you . You are doing good service for the Gujarati literature.
Dinesh Brahmbhatt
સૂર્ય તું આંખો મીંચી દે !ઓસ પર આઘાત ના કર !
વાહ ! હર્ષે હર્ષ આપ્યો !જયશ્રીબહેનનો જય થાઓ!
હર્ષભાઇની આ બીજી ગઝલ હમણાં હમણાં વાંચવા મળી. બહુ જ સરસ લખે છે.
ત્રીજી પંક્તિની બીજી લાઇનમાં બરફ શબ્દ છે કે બીજો કોઇ?
ગઝલનો મત્લો અદભૂત છે… અને આખી ગઝલ પણ સુંદર! મોરપિચ્છમાં આટલા બધા રંગો આટલી ત્વરાથી ઉપસી આવશે એવી આશા હતી જ, એને પુષ્ટિ આપવા બદલ આભાર…