સિન્ધુ – પૂજાલાલ March 4, 2007 રેલાઇ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિન્ધુના ઉરમાંથી તો ઊઠશે અમી-વાદળી !