આમ તો નવરાત્રીને થોડા દિવસની વાર છે.. પણ દેશમાં તો ક્યારની તૈયારીઓ શરૂ થઇ ગઇ હશે..! ઠેર ઠેર સ્ટેજ અને મ્યુઝિક સિસ્ટમ ગોઠવાઇ ગઇ હશે..! (એક જમાનામાં એ તૈયારીઓ ફક્ત ૨ કલાક પહેલા થતી..) અને વિદેશમાં તો આ weekend થી જ ગરબા શરૂ..! (અમે અમેરિકાવાળા ૯ દિવસની નવરાત્રી તો માણીએ, પણ એ ૨-૨ દિવસના installment માં..!! 🙂
ટૂંકમાં – આખી દુનિયામાં નવરાત્રીની તૈયારી થઈ રહી હોય, અને આપણે બાકાત રહીએ? ચલો.. માણીએ આ નોન-સ્ટોપ ગરબા..! અને હવે ગયા વર્ષે ક્યાંક પટારામાં મૂકેલા ચણીયા-ચોળી, ડાંડિયા એ બધુ બહાર કાઢો… નવરાત્રી આવી..!! 🙂
ખુબજ સરસ ગરબ,ખોબો ભરીને આભાર
ખુબ સરસ જયશ્રિબેન
ખુબજ સરસ ગરબા.
આ ગરબાઓ ક્યાથી ખરીદી શકાય?
what a pleasure to listen this garbas on net. u r doing excellent job mam!! carry on !! u r making gujarati language internation in true meaning superb work i cant explain words cause its nothing infront of ur excellent and hardwork. i like to b helpfull if u need.
ગરબાની રમઝટ જોરદાર જામી.
આભાર બહેના !ખોબો ભરીને આભાર !
dear jayshreeben,
tahuko is my favourite site.please play garbasongs of varnam group composed by shri naveen shah.
nanpanni yado taji thai che. saraas garbo che
Many thanks for non stop garba. It was a wonderful pleasurable time. I felt India is in Auckland-New Zealand
ગરબાનૈઇ રમજ રમવાનિ માઓજ માનઇ. ઇન્દિયા ઓક્લેન્દ – નયઊ ઝિલ્એન્દ મા આવિ ગુયુ.
હા દિક આભાર
Many thanks for Non stop garba. I felt like Indian folk dance live in Auckland-New Zealnd.
good thanks
Thanks a lot…
Thank you Anandbhai,
Just changed the file for this one – they are not the same anymore.
is not it same as non stop garba 2??
what a rip off…!!!
હુ પહેલી વાર અમેરિકા આવ્યો છ. Looking frd to find good place or i will turn it on in my room and start.. 🙂
આનન્દ આનન્દ … મજા આવિ.
ખુબ સરસ
જયશ્રિબેન ધન્યવાદ . દરેક પ્રસન્ગે તમે અમ્ને અનન્દ કરવ્યો ચ્હે . અનુ નામ ગમતનો ગુલાલ કર્વો કહેવય ..
સરસ અને માં ના ગુણલા સાંભળી ને રસ તરબોળ થઈ જવાયુ. આભાર
નવરાત્રી માં પ્રાચિન અર્વાચિન ગરબા સાંભળવા આતુર રહીશું.
મઝા આવી ગઈ….તે પણ well in advance
જય્શ્રેીબેન્,ગરબા ખુબજ સરસ ,મન મોહક ,mind blowing che.thanks for garba