સ્વર : કૌમુદી મુન્શી
કવિ : જવાહર બક્ષી
સંગીત : નીનુ મઝુમદાર
આલ્બમ : તારો વિયોગ
.
એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા
નિસ્તબ્ધતા વિરહની હવામાં ભળી ગઇ
ચહેરાના ભાવ પર્ણની રેખા બની ગયા
જે શબ્દ રહી ગયા’તા ગયામાં બરફ થઇ
વાતાવરણમાં ઓગળી પડઘા થઇ ગયા
સંતાઇ ગઇ છે ઓરડામાં ક્ષણ વિદાયની
ઘરમાં સમયની વાંસના ફોડાં ઉગી ગયા
કોઇ ગયું છે એ છતાં કોઇ નથી ગયું,
ખાલીપણાના ભારમાં પગ ઉપડી ગયા
Please post rest of Gazals of this album.
Enjoyed listening to this ghazal.
the first stanza keeps the departed person’s remembrance and presence
around all the time. It is a nice song and nice voice of Kaumidiben.
Sheela
જે શબ્દ રહી ગયા’તા ગયામાં બરફ થઇ
વાતાવરણમાં ઓગળી પડઘા થઇ ગયા
સંતાઇ ગઇ છે ઓરડામાં ક્ષણ વિદાયની
ઘરમાં સમયની વાંસના ફોડાં ઉગી ગયા
સુંદર
તપ્યા રવી કે તપ્યા સાગર,મેઘ બનીને મહાલ્યા
પોલે વાંસે પૂર્યા પવનને,બંસરી થઈને બોલ્યા
Really gr8 Jayshree the wordings are…
Problem is track sound which i’am not able to hear…
Anyways !!
Warm Regards,
Rajesh Vyas
Chennai
Jo bhi dukh yaad na tha yaad aaya,
Aaj kya janiye kya yaad aaya,
Phir koi haath hai dil per jaise,
Phir tera ahed-e-wafa yaad aaya,
Jis tarah dhund mein lipte hue phool,
Ek ek naqsh tera yaad aaya,
Aisi majboori ke aalam mein koi,
Yaad aaya bhi to kya yaad aaya,
Yaad aaya tha bicherna tera,
Phir nahi yaad ke kya yaad aaya,
Jab koi zakham bhara daagh bana,
Jab koi bhool gaya yaad aaya,
Ye mohabbat bhi hai kya rog,
Jisko bhoole woh sada yaad aaya..!!!
મિત્રો આલ્બમનું નામ અને કૌમુદી મુન્શી વિષે વધુ માહિતી આપવા બદલ આભાર.
It is always painful to depart or separate from one’s dear & near one. This poem shows the perfact ways to remember one.
Keep it up, Kaumudi!!!
એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા..
N i C E….
સરસ રચના છે. સ્વર પણ ઉત્તમ.
હા, બેગમ અખ્તરની યાદ આવી ગઈ. જો કે કૌમુદીબેન પોતે પણ બેશક એક નિવડેલા કલાકાર છે જ.સુન્દર ગઝલ.આભાર.
એવું કોણ હશે જેણે પોતાના પ્રિયજનને ખોયા ન હશે.તેમની જુદાઈની વેદના દરેકે અનુભવી હશે. આ ગઝલ ખુબ સુંદર રીતે એ ભાવ રજુ કરે છે.
કૌમુદી મુનશીના અવાજમાં સાંભળવાની મઝા આવી.
કૌમુદિ મુન્શી પ્રસિધ્ધ ઠુમરી ગાયિકા રહી ચુક્યા છે….
Kavi: Jawahar Bakshi
Music: Ninubhai Mazumdar
Album: Taaro Viyog It has 3 more gazals by same poet and composer. Outstanding performance by Kaumudiben.
Thank You so much for this ghazal. Kaumudiben’s album TARO VIYOG has 2 more beautiful ghazals BARAF NO PAHAD THAI MARA PAR VAHI JAJE and TARO VIYOG SHWAS MA DANKHO BHARI JASHE.
Kaumudiben is a very good Thumri singer and deciple of Great Siddheshwari Devi.
બેગમ અખ્તર અને શાંતી હીરાનંદની ગાયકીની યાદ અપાવી ગઈ આ ગઝલ. કૌમુદી મુન્શીના સ્વરમાં ગઝલ પ્રથમ વાર સાંભળી. સુગમ સંગીતની ગાયીકાએ ગઝલને પણ સંપૂર્ણ ન્યાય આપ્યો છે. નાજુક અને હળવા સ્વરમાં ગાનાર કલાકારાએ અહીં પોતાના સ્વરને ઘૂંટી ઘૂંટીને શુધ્ધ ગઝલ ગાયકીને સાકાર કરી છે. જો આ કલાકારની અન્ય ગઝલો આપની પાસે હોય તો સભળાવશો.
જો આપની પાસે કિરણ અને પ્રસન્ના શુક્લની રચનાઓ હોય તો અવશ્ય સમ્ભળાવશો.
કવિઃ જવાહર બક્શિ
આલ્બમઃ તારો વિયોગ
Dear Jayshreeben & Team;
Thank you.
Separation and departure of near and dear one is always painful.But this poem shows the way how to remember and console one in such circumstances.Only one who has lost dear one, knows what pain and pang are for, pain differs from person to person, is varied but happiness is uniform.
Vallabhdas Raichura
Maryland,May 4,2010.