અડધી રમતથી… (એક ઝલક)

ક્યાંથી મેળવશો આ ઑડિયો CD તથા પુસ્તકો – શબ્દો છે શ્વાસ મારા (ગઝલ સંગ્રહ) અને ગરમાળો (કાવ્યસંગ્રહ)?

24 replies on “અડધી રમતથી… (એક ઝલક)”

  1. વેરિ નાઈસ… મન ને આનન્ન્દ આપિ દિધો… ખુબ ખુબ આભાર,,, જયશ્રિ દિદિ..

  2. મેહુલભાઇ ને વિવેકભાઇ ખુબ જ સુંદર રચનાઓ..

    પણ મને એક વાત નહિ સમજાય જયભાઇ..
    જે વ્યક્તિ ને આટલી સરસ રચનાત્મક્તા ભંગાર લાગતી હોઇ તે “સૂર અને શબ્દનો સુભગ સમન્વય” સમા ટહુંકા પર શું કામ પોતાનો સમય વ્યર્થ કરતા હશે???આ રચનાઓ મનને આનંદ આપનારી છે..જો તમને લોક કવિતાઓ જ માણવી હોય તો કોઇ “ડાયરો” સાંભળો..

    ફરી એક વાર આભાર જયશ્રીબેન, ટહુકા પર શેર કરવા બદલ..

  3. લોકો મિ.જય પટેલ જેવા પણ હોઇ શકે!
    જે કવિતા ને તે સમજી શકતા નથી તે તેમની કમનસીબી છે.
    પણ આવી rude comments આપવી તે તેમની લયકાત દેખાડે છે.

  4. મુરબ્બિ ભૈ શ્રેી જય પતેલ સહેબ્,જય્શ્રેી ક્રિશ્નજિ નમ્બર સાત આપ્શ્રેી ને નમ્ર વિનન્તિ..”જો આપને કોઇનિ પ્રતિ,એક આન્ગલિ ચિન્ધિયે તો,બાકિનિ ત્રન આન્ગદિયો..કોન તરફ ચિન્ધય્?અન્ગુથો બાકિનિ ત્રને આન્ગદિયોને પકદિને દબાવિ/જકદિ રાખેજ્ને? સમ્જ્યા કે નહિન જયભાઈ..!!આશા ચ્હે કે આપ્.ભુલ સુધાર શો તો સૌને ગમશે..આભાર સહ્…જય્શ્રેીક્રિશ્ન”જો જય્શ્રેીબેન નો જય ભાય ને જબરો જરુરિ જવાબ ..!!” મે આમ લખ્યુ હોત તો? કેતલા “જ્ ” થયા આપને કેવુ લાગતે?ચલોૂમ શન્તિ….શન્તિ…શન્તિ…ખુશ રહો અને સૌને ખુશ રાખો એજ ..વિનન્તિ..તમોને ગર્ગિ બેન ન કન્થે ગવયેલા બિજા મિથા માધુર ગેીતો “ગય્કો”નિ યાદિ માથિ શમ્ભલવા ગામશેજ્.તહુકો કોને ના ગમે?..ફરિ વાર્….વિચરો…જય હિન્દ્..જય ગુજરત જય જય્ કેત્લા જય્?જય જવાન જય કિશાન જય ગુરુદેવ્… માફ કર્શોજિ જય ભઈ..!!

  5. મેહુલ ભાઈ અને વિવેક ભાઈ ને ખુબ ખુબ અભિનંદન…
    જયશ્રી બેન નો આવું સરસ મજાનું શેર કરવા માટે આભાર

  6. જયશ્રીબેન… મારી આ કોમેંટ ‘લાગતા-વળગતા’ ને વાયા મોકલી આપશો..

    તમને શું ખબર એની મઝા શબ્દો ગઝલ ને કાફિયા
    મારે રોજ લમણા કૂટવાનું કૈક તો કારણ હશે.. ભરત દેસાઇ (સ્પંદન)

    મળતી નથી સહેલાઇથી ગઝલોને યુવાની
    માથાંના બધા વાળ ખરી જાય છે ભઇલા …. આઝીઝ કાદરી..

    અને એમને કહેજો કે ..” સિંહના ટોળા નથી હોતા.. બસ આટલાથી સમજાઇ જાયતો ઠીક.. ‘ભાંગાર’ શાયરીઓ તો પાનના ગલ્લેકે ચા ની લારી પર સાંભળવા અને ટ્રક કે રીક્ષાની પાછળ વાંચવા મળી જશે બાકી.. કવિતા અને ગઝલને સમજવા સાંભળવા કે માનવી હશે તો.. સભાગૃહમા જ જવું પડશે..”

    અને અંતમા ખલીલ સાહેબના શબ્દોમા ..

    વાત મારી જેને સમજાતી નથી
    એ ગમે તે હો પણ ગુજરાતી નથી..

  7. ગિરિશભાઇ,

    મિલપિટાસ – મોડેસ્ટોથી ખાસ દૂર નથી.. આવશો ને કવિઓને સાંભળવા?

  8. જયશ્રીબહેને જય પટેલને કવિરાજના શબ્દોથી જ જવાબ આપ્યો!
    જય પટેલના પ્રતિભાવનો પ્રતિ-પ્રતિભાવ આપવા નીચેના બ્લોગ પર પ્રયત્ન કરીશઃ
    http://www.girishparikh.wordpress.com
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  9. ગાર્ગીબહેનના અવાજને દાદ આપવી જ પડે !
    બધાઁ ગેીતો સરસ ગવાયાઁ છે !….આભાર !

  10. શબ્દના રસ્તે મને મળતી રહે …..આવી રચનાઑ………ટહુકો કર્યા કરે

  11. કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
    કહો, કોણ કોના હિસાબો તપાસે ? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

  12. નવા જમાનાના કવિરાજોની આ ભંગાર કવિતાઓ કોણ વાંચતું હશે..!!

    સભાગૃહોમાં કેદ થયેલી કવિતાઓનું ભવિષ્ય કેટલું ?

    લોકકવિઓના હ્રદયમાંથી નિકળેલી કવિતાઓમાં ધરતીનો ધબકાર સંભળાય છે.
    વગડાની વાડે કુદરતની મસ્તીમાં ઉછરેલો છોડ અને
    બાગમાં માવજતથી ઉછરેલા છોડની સુંદરતામાં ફરક હોય છે.

    ફરકને મહેસુસ કરવા માટે દ્રષ્ટિ હોય તો કુદરતની કલ્પનાના રંગો નિરખીને અલૌકિકતાના દર્શન થાય.

  13. હ બન્ગલોરેમ હોવથિ ગુજરતિ સથે સમ્પર્ક ઓચ્હો ચ્હે. પન આ તહુકો ગુજરતિ વન્ચ્વનિ તક મલે ચહે.ગિરિશ્

  14. અમારિ સાઈત બ્લોક કરિ હઓવાથિ તે કરિ શકુ તેમ નથિ આપ ને વિનન્તિ કે મારા મેઇલ ચાલુ રાખ્શો આભાર

  15. “પહેલિ ઝાલક્..! “માનિ લિધિ…બિજિ ક્યારે?અમોને..આમન્ત્રન મલ્યુન ચ્હે..શ્રુતિ એજ આવસરે સાનફ્રાન્સકો હશે…અમે બાનતાસુધિ..જારુર્થિ આવિશુ અમોને ઘનિજ ઇચ્હા ચ્હે,,જોઇયે કેવોક કાર્યક્રમ થાય તે ઉપર આધાર્..”જેવિ હરિ ઇચ્હા” જય્શ્રેી ક્રિદશ્નજિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *