આજે ફરી એક કૃષ્ણગીત… ના.. ખરેખર તો મીરાકાવ્ય..! આ ગીતનું સંગીત શરૂ થાય એના પરથી જ જાણે સ્વરકાર દક્ષેશ ધ્રુવના હસ્તાક્ષર દેખાઇ આવે છે..!
(બાઇ હું તો…. Photo: DollsofIndia.com)
* * * * * * *
સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : દક્ષેશ ધ્રુવ
.
બાઇ હું તો કટકે ને કટકે કપાઉં,
મોરારીના મનમાં કેમે ના સમાઉં.
દેહ્યુંમાં જાગી દુજા ભવની બળતરા
લખ રે ચોર્યાશી ફેરા નથી મારે ફરવા
બાઇ હું તો નમતું જોખું ને ના તોળાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.
બાઇ મીરા કહે મારા ઘટમાં ગોઝારો
ઘુમ્યો રે વંઠે મારા મનનો મુંઝારો
બાઇ હું તો ઘણું રે લખું ને ના વંચાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.
aa j geet kalpak gandhi baroda ane harshidaben raval amdavad na swar ma pan sambhalyu chhe male to gamata no gulal karava vinanti
વળી શ્ર્રીમાન પઁચમભાઇને “અસ્વાદ્ય” અને” સ્વાદ્ય ” અર્થ સમજાવવા પડે કે ?
સૉરી,,,,દેવેન નહીઁ પણ દક્ષેશ લખવુઁ જોઇતુઁ હતુઁ.
ભૂલચૂક માફ !
સુરેન્,દેવેન,નિશાજી….ખૂબ ખૂબ અભિનઁદન !
ગેીત અને ગાન ઘણાઁ જ ગમ્યાઁ.સૌનો આભાર !
નિશાબેન, તમારો કઁઠ વાહ !
જનક પરીખ
Simply Sublime!
અવાજ ઘહ્નો મધુર અને કર્હ્ન પ્રિય.
સરસ ગીતનુ સરસ સ્વરાન્કન અને સરસ સન્ગીત મીરાગીત માણવાની મઝા આવી સૌને અભિનદન…………………..
પ્ન્ચમ કેમ તમ ે” અસ્વાદ્ય ” ક હો ?
It is so… good!!
Very Beautiful creation and voice as well.
Also thank you to Jayshree for this wonderful collection.
મારી સવાર સુધારિ….આભાર….
બાઇ હું તો ઘણું રે લખું ને ના વંચાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.
આપણે તો આ ગીતને મીરાંગીત જ કહીશું !
સુરેનભાઇને ખાસ અભિનંદન !
Excellent rendition. If you want one notch
above excellent, listen to the rendition of Viraj
and Bijal Upadhyay. They had presented this
at a live concert in Mumbai a few years ago.
બાઇ હું તો ઘણું રે લખું ને ના વંચાવું
Khubaj bhaktibhaav bhareli sunder gayaki, adbhoot
મધુર સ્વરાંકન અને અવાજથી આ ગીત અસ્વાદ્ય બન્યું છે.