આ ગીતમાં ઉડીને કાને વળગે (!!) એવું કંઇ હોય તો – આશા ભોંસલેની ગાયકી..!! Obviously, આશાજીના અવાજ વિષે કંઇ કહેવાનું બાકી નથી રહ્યું. પણ ગુજરાતી ગીત આવા classical touch સાથે સાંભળવાનો લ્હાવો એમ પણ જરા ઓછો મળતો હોય, એટલે જ્યારે આશાજીના અવાજમાં આવું સરસ ગીત સાંભળવા મળે, તો મજા જ પડી જાય ને..!!
સ્વર : આશા ભોંસલે
સંગીત: અવિનાશ વ્યાસ
.
જરા થોડી જગા તારા જીગરમાં દે,
બડો અહેસાન થઇ જાશે
નહીં તો ખાલી દિલમાં
દિલના અરમાન રહી જાશે
બડો અહેસાન થઇ જાશે
નજરના એક ખૂણામાં જરી
જો બેસણું તુ દે
ભરી દે દમ મીઠો હરદમ
મને તારા ચરણમાં લે
ભલે બોલે કે ના બોલે
જીવન કુરબાન થઇ જાશે
બડો અહેસાન થઇ જાશે..
સૂરા ને સુંદરીની અહીં
મહેફિલ જામી છે
બધુ છે અહીં સદા હાજર
છતાં એક દિલની ખામી છે
લૂંટી લે મન ભરી મહેબૂબ
જીગર મુસ્કાન થઇ જાશે
બડો અહેસાન થઇ જાશે
A beautiful blend of urdu and gujarati words ,composed in an array of melodious music and ashaji’s voice ofcourse…
rejuvenating tahuko..thanks
લૂંટી લે મન ભરી મહેબૂબ
જીગર મુસ્કાન થઇ જાશે
સાચેજ અહેસાન થૈ ગયો-
અભિનન્દન જયશ્રીબેન—-
Thanks very much to post this original song.
Its really nice and 1 of my favourite.
Keep it up good work.
trying to fill in the blank left
najar na ek khuna ma jari jo besnu tu de
bhari ne dam mitho har dam mane tara charan ma le
bhale bole ke na bole jeevan kurbaan thai jaashe
સાચા અર્થમા અહેસાન થઇ ગયો….. આશાજિ તમારો.
લૂંટી લે મન ભરી મહેબૂબ
જીગર મુસ્કાન થઇ જાશે
બડો અહેસાન થઇ જાશે
વાહ
આંખ બંધ કરી વારંવાર
સાંભળવું ગમે તેવું ગીત
એહ્સાન થૈ ગયો…..
મહેરબાની કરી ‘જરિ થોડી જગા,,’ ગઝલના લેખકનું નામ જણાવશો.
મને તહુકો જોઇ ને આનન્દ થયો. ખુબ સરુ કામ થૈ રહ્યુ ચહે ગુજરતિ ભઆ શા માતે, સહુ ને અભિનન્દન્.
Wah! Wah! Extra ordinary composition and extra ordinary singing by Asha ji. I can only guess that music ( composition) must be by either Dilip Dholakia or Ajit Marchant. Poet is tough to guess, must be one of the poets from Kalapi (type) timeframe.