સ્વર : સમૂહ સ્વર –રાગેશ્રી વૃંદ
સંગીત નિયોજન : નીરવ જ્વલંત
સ્વરાંકન : પરેશ ભટ્ટ
હેજી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોક માં ,
હે નાખ્યા લખ રે ચોરાશી દાવ, હેજી એવી રૂડી ચોપાટ્યું મંડાણી
પુરા ચાંદા સુરજ ના કીધા સોગઠા … કીધા સોગઠા
નાચ્યા કોઈ આંખ્યું ને અણસાર …
હેજી એવી ચોપાટ્યું મંડાણી
તમે પાસા ઢાળો ને તારા ઝળહળે… તારા ઝળહળે…
ને મુઠ્ઠી વાળો ત્યાં અંધાર .. મૂઠી તમે વાળો ત્યાં અંધાર
હેજી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોક માં
same here,, audio not starting
ધ્યાન દોરવા બદલ આભાર. ઓડીઓ સુધારેલ છે.
I can’t be able to listen
Audio is not starting
નિરવ ભાઇ, સુન્દર રજુઆત… આપનિ પાસે શ્રિ પરેશ ભાઇના અવાજમા આ ગેીત હોય તો મુક્વા વિનન્તિ…આભારિ થઇશ….
very good words and composition.
મારુ પોતાનુ સંગીત નીયોજ્ન આજ થી ૬ વષ પહેલા, માન્યામા નથી આવતુ
બહુજ સરસ.
જયશ્રેીબહેન !સુન્દર શબ્દાઁકન વાળુઁ
ગેીત સાઁભળીને સાઁજ જ સુધરી ગઇ !
આભાર માનવાના શબ્દો પણ નથી !
મધુર સ્વરાન્કન અને સરસ અવાજ, આનદ થઈ ગયો, આભાર્,,,
madhur geet
Gr8 composition. Harmonization is great. If you can find Radhani latni laherati kalashe khovayo kan compose by Paresh Bhatt.. I will be oblige..
સ્વ. પરેશ ભટ્ટનુ એક great composition…. અને male અને female singers ની harmony એકદમ જોરદાર….
thanks a lot