રેડિયો 12 : લતા મંગેશકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

95 replies on “રેડિયો 12 : લતા મંગેશકર”

  1. સુદર ગિત અને લ્તા નો આવાજ મ્ન ખુસ થે ગયુ.
    તન્સુખ મેહ્તા

  2. આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યારો.
    ઍક રજકણ્ સુરજ થવાને સમણૅ.
    બહુજ સરસ ગીતો,દિલ ને સ્પશિઋ ગયા.
    આભાર લતાબેનને કેવા સરસ ગીતો ગાયા છે.

  3. લતામંગેશકર નુ ’આજનો ચાન્દલિયો’ગિત ઘનુ કર્નપ્રિય છે.
    જુના ગીતો સાંભળવાની મજા જ કૈ ઔર હોઇ છે.

  4. ખુબ જ આભાર

    પિનાકિન રમણલાલ નટવરલાલ ગોકળદાસ મહારાજા-
    શ્રેી ગોપિનાથ જેી મહારાજ કિ જ્ય

  5. ટહુકો.કોમમાં ખુબ જ સારા ગીતો આવે છે.

    જુના ગીતો સાંભળવાની ખુબ જ મજા પડે છે.

    આ ગુજરાતી ગીતો ડાઉનલૉડ કેવી રીતૅ કર શકાય ?

    ભરત સોલંકી

  6. #૮૦ I requested if you can confirm if correct that Lataji’s mother was/is GUJARATI.Please respond.Enquiry mind wants to know.My Marathi friend would not buy this argument so please clear this for us. Thank you.

  7. nice very nice.
    love singing and listening gujarati sangeet in america
    maja avi gai Jashreeben .
    thanks

  8. BEAUTIFUL OUTSTANDING LATAJI.Someone mentioned lataji not her mother tongue.As far as I know her mother is GUJARATI. PLEASE CONFIRM IF TRUE.THANKS. CONGRATULATIONS FOR REMARKABLE JOB YOU ARE DOING FOR GUJARAT.

  9. આજ્ન ચાદ્લ્યો મને લાગે ……
    જાને હ્હ્હ્હ્હ્હાલરદુ …..માનુ.
    જય શ્રેી ક્રિશ્ના…

  10. ટહુકો એ ગુજરાતી ગીતો માટેની તમામ સાઇટમા ઉત્‍તમ સાઇટ છે. મને એના વિશે ઘણું મોડું જાણવા મળ્યું. પ્‍ણ ખૂબ આનંદ થયો. આજ પ્રમાણે રફી, મુકેશ, મન્‍નાડે તેમજ સુમન કલ્‍યાણપુર અને ઉષા મંગેશકર ના રેડીયો પ્‍ણ મૂકાય તેની આતુરતાપૂર્વક રાહ જોઉ છું. જયશ્રી બેન આપ્‍ના ભાઇની ઇચ્‍છા પૂરી કરજો. મહેનત બદલ ખૂબ ખૂબ અભિનંદન. ધન્‍યવાદ

  11. Thanks!! Thanks!! and Thanks!! Hearing these melodies in the original version after 40 years. Lot of memories associated with them.

    Would love to hear new Gujarati melodies as well.

    May God bless you for your efforts and bringing joy to so many.

    Happy Diwali and Nootanvarsha-abhinandan

  12. Happy to hear Guajarati songs in Lata’s voice. She is the best singer and simple person, celebrates her birthday by doing Puja on September 28th. She turned 81 and we wish her happy and healthy life.

  13. ગુજરાતિઓનિ પ્રશશનિય સેવા…..ખુબ આભાર…

    રશ્મિન જોશિ

  14. So many time listen this song,wonderful(ek raj kan,hansla halo ne have).I request all new FM radio for spare some day for this type of Gujarati songs.

  15. લતા મગેસકરના ગુજરાતિ ગિતો સારા લાગ્યા
    આભાર.
    રોહિતકુમાર કે.દરજિ
    હિમતનગર

  16. “હન્સલા હાલો ને હવે મોતિડા નહિ રે મળે” ઍ ગિત ના શબ્દો હુ ભુલિ ગયો હતો તે વખતે મુબઈમા મુ.મનુભઈ ગડવી સાથે મુલકાત થતા તેમેને મને શબ્દો યાદ કરાવિ આપેલ. હમણા થોડા સમય પહેલા તેમનુ અવસાન થયુ તે યાદ આવવાથિ આન્ખો ભિન્જઈ ગયિ .કસુમ્બિ નો રન્ગ ચલ્ચિત્ર ના તેઓ નિર્મતા હતા

    – મનહર શુક્લ

  17. આ સ્થળે ગિતનુ લિસ્ટ કેમ નથિ ? ગિતનો ક્ર્મ ક્યાથિ મળે ?
    Please guide me for the list of songs sung by Lataji.
    manhar shukla

  18. દિક્રરો મારો લાડ્ક વાયો સાભ્લિ મારા દીક્ર્રા નુ બ્ચ્પ્ન યાદ આવી ગયુ આજે મારો સીવાન્ગ ૧૪ વ્રર્સ નો હોવા ચ્તા હીન્ન્કા ઉપ્ર્ર બેસેી ખોઆ મા માતુ રાખેી ને રાતે
    સુવે અને બોલે કે હુ નાનો હતો ને તુ ગાતિ ઈ દિક્રરો મારો ગા.સાભ્લિ અને હ્ર્દ્ય અને આખો બ્ને ચ્લ્કા જ્ય્શીબેન મને કોમ્.બહુ નથિ લખ્તા ફાવ્તુ પ્ન જેવુ ફાવુ એમ્
    લ્ખુહચ્

  19. સાક્ષાત સરસ્વતીને વંદન! તેમના ગેતો રેડીઓ પર વાગતા સંભાળવાનો અહેસાસ અનોખો છે.

  20. ગુજરાતીની ગરીમાને ગૌરવસભર ગુન્જાવવાની ઘેલછા માટે જયશ્રીની જય જય હો………..

  21. Very nice……..And many thanks for this website. When people are becoming more and more self centred, this is an example for everyone to learn.

    I have just one request on downloand. I 100% agree with your view that one should pay the price for this rather then downloan it and this is the right tribute and honour to the singer and writer and all associated to that particular song. My recommandation is, if we have download option with price to pay,would be great b’se it is not easy to find the website and purchase the songs. I know, it is not easy but one can make an arrangement with the distributor and that way you will get sponser for this website and visitor can purchase desired songs directly from here as well……….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *