આ રંગભીના ભમરાને – ભાસ્કર વોરા

સ્વરઃ કૌમુદી મુનશી
સંગીતઃ દિલીપ ધોળકિયા

આ  રંગભીના   ભમરાને...   Picture by Sanesh Chandran
આ રંગભીના ભમરાને… Picture by Sanesh Chandran

આ રંગભીના ભમરાને
કહોને કેમ કરી ઉડાડું ?
ફૂલ-ફટાયો પજવે મુજને
ના પાડું ?
હા પાડું !

પ્રીતભર્યા સરવરના નીરે
ગળાબૂડ ઊભી જ્યાં ધીરે
ઘૂંઘટ ખેંચી લજવે મુજને
ના પાડું ?
હા પાડું !

ઉર કમળને કોરી કોરી
ગુનગુનતો ગાતો રસહોરી
રૂપરસીલો રીઝવે મુજને
ના પાડું ?
હા પાડું !

– ભાસ્કર વોરા

11 replies on “આ રંગભીના ભમરાને – ભાસ્કર વોરા”

  1. કિશોરાવસ્થા માં હતો ત્યારે મારી મા સાંભળતાં.. પછી ૧૯૬૮મા ભણતો ત્યારે.. પછી આજે.. દાયકાઓ થયા.. પક્વ થયા પછી મ્હાણવાની મઝા જ જૂદી છે..

  2. geet ganuja rasa zaratu chhe.maja aavi.ghana geeto aapane saambhlyaa hoya pana khabara naa hoyake kona eno rachayitaa chhe.(1)ghama ghummar gamaghummar ghamma valonaa ghamma.dole chhe kundalane dole chhe maalaa,bhaala pate kum kumana aachha ajavaala,payala baaje chhe ani chamma chhamma chham.
    (2)vaayu tara vinjanalaane kaheje dhire vvaya,saragama tari vaasaladine kaheje dhire vvya.
    koini eak kadi to koini thodi kadio bachapanani yydomathi mali aavechhe.

  3. બધુજ સરસ …. ગિત્ ,કર્ન પ્રિયઆવાજ અને મધુર સન્ગિત …સામ્ભ્લ્યાજ કરો

  4. ખુબ સરસ શબ્દો, મધુર અવાજ અને કર્ણપ્રિય સગીત. અભિનન્દન.

  5. is this is the composition which i heard nearly 50/60 years ago
    please inform me if possible.
    i am a fan of kaumudiben,
    ake gokul sarkhu gam, jyan gori gori gopio ne hoi shamro shayam
    panihari o panhari o, challo jamanajine kanthde jal bharava
    puche che dikari, bapu kahone, vira kahone, dikri shane bichari
    this are the three songs-will someone let me know, who sang this and
    when what years

  6. ઇસ ધિસ ઓરિજિન્લ ગાયેલુ ૫૦ થિ ૬૦ વરસ પહેલાનુ સ્વ્રરઆન્ક્ન ?

  7. Bhaskarbhai Ni Rachana Hoi,Kaumiduben No Avaz Hoy,Pchhi Vasant Jyare Khili Hoya Ane Bhavaro Gunjya Ja Kare…!!!Ha Pado Ke Na Pado…Avo Ras Amane Kyaya Male ??Swarga Ma Pan Nahi ?? !!!

    Hrudya Purvak Na Sahu Ne DhanyaVad !!!

  8. ઘણા વખતે આ ગીત સાંભળવા મળ્યુ, આભાર…………………………………….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *