પ્રીતનો એ નાતો, એ વરસાદી રાતોની વાતોની યાદો મોઘમ છે
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.
ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય
જેની શરૂઆત નથી, જેનો કોઇ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે
જોઇ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું
આંખોમા તારી બનાવીશ હું ઘર
છોને દુનિયાના દરવાજા બંધ છે
પહેલો વરસાદ અને પહેલું મિલન અને પહેલી તે વિશે શું કહું
એ પળની મજા કંઇ કહેવાથી સમજાય નહીં ચાલે તમે કો’કે હું કહું
ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…
વાહ સરસ, just excellant.
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.
ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…..
જોઇ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું
અદભૂત……….ખૂબ જ સુંદર…
‘મુકેશ’
જેની શરૂઆત નથી, જેનો કોઇ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે
ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…
ખુબજ સરસ શબ્દો છે. અભિનન્દન્
વાહ ખુબ સરસ અભિવ્યક્તિ..
hello hitenji really fantastic thoughts from u words r really worth i can recall my days i read this n thoght, it is spl made for me each n every words are awesome pls m alwaya waiting 4 such ralistic n touchy lyrics thanx
કેતલુ સુન્દર ગેીત . કેતલા સુન્દર શબ્દો.
વાહ વાહ સુ મધુર ગીત છે………
ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…
ખુબ જ સરસ ગીત…
જેની શરુઆત નથી,જેનો કોઇ અઁત નથી ;
એવો આ શાશ્વત નિબઁધ છે.વાહ ભાઇ !
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.
ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…
બહુ જ સુંદર ગીત…
કેતન શાહ
ભૂલવાને ચાહો તો યે…..
સુંદર
જોઇ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું
Wat a Romantic Creation !!!!!
Keep it Up Jayshree Ben….
Rgds
જોઇ તને એકલીને વાદળ વિચારે છે ચાલ આજ આની પર વરસું
ગાલ પરનાં ટીપાં તું લૂછે જેનાથી એ દુપટ્ટો બનવા હું તરસું
માન ગયે …
voooow !!
nice one…………!!
તું હજીયે આંખોમાં અકબંધ છે, તું હજીયે શ્વાસોમાં અકબંધ છે.
ભૂલવાને ચાહો તોય ભૂલી શકાય નહીં
એવો આ પ્રેમનો સંબંધ છે…
જેની શરૂઆત નથી, જેનો કોઇ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે
‘પહેલો વરસાદ અને પહેલું મિલન અને પહેલી તે વિશે શું કહું
એ પળની મજા કંઇ કહેવાથી સમજાય નહીં ચાલે તમે કો’કે હું કહું’
કંઈક સમજાયું નહી,કંઈક ગરબડ થઈ હોઈ એવું નથી લાગતું?કઈક ટાઈપીંગ મીસ્ટેક કે એવું કંઈક?
સુંદર ગીત…
જેની શરૂઆત નથી, જેનો કોઇ અંત નથી
એવો તું શાશ્વત નિબંધ છે
-વાહ…