સાન ફ્રાન્સિસ્કો બે એરિયાના સાહિત્ય અને સંગીતપ્રેમી ગુજરાતીઓ માટે આયોજિત ખાસ કાર્યક્રમ!
ગુજરાતના લોકલાડીલા કવિ અનિલ ચાવડા સાથે ગુજરાતી સાહિત્યનું રસપાન અને આપણા મૂર્ધન્ય કવિશ્રી હરીન્દ્ર દવેને સ્વરાંજલિ.
📖 સાહિત્ય રસપાન: કવિશ્રી અનિલ ચાવડા
🎶 કવિશ્રી હરીન્દ્ર દવેને સ્વરાંજલિ :
દિલીપ અને મિશા આચાર્ય, હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
✍🏼 સ્થાનિક કવિઓ દ્વારા કાવ્ય પઠન: રશ્મિ જાગીરદાર, સપના વિજાપુરા, દર્શના વારિયા નાડકર્ણી, અલ્પા શાહ
📚પુસ્તક વિમોચન : જયશ્રી મરચંટ લિખિત પુસ્તકોનું અતિથિવિશેષના હસ્તે વિમોચન
👫 In person program. (No online session.)
✅ *Entry: Free with required RSVP* 👇
📝 RSVP here (ONLY if you are able to attend in person) https://forms.gle/gTbdLbCgvU1gehCW9
⚠️ Limited Seats – Register Early!
📅 Date: Sunday, September 28, 2025
⏰ Time: 3:00 PM onwards
📍 Venue: Shreemaya Krishnadhan, 175 Nortech Pkwy, San Jose, CA 95134
