સૌપ્રથમ તો સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Wishing you all a Very Happy & Prosperous New Year..!! અને ૨૦૦૯ના વર્ષની શરૂઆત કરીએ આ મઝાના કૃષ્ણગીતથી… પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સંગીત મઢ્યું આ ગીત વારંવાર સાંભળ્યા જ કરવાનું મન થાય એવું સરસ મઝાનું બન્યું છે..!! PUના ચાહકો માટે આ અચૂક one of the favorites બની જશે..
(मैं गतमें अपने मोहनकी…)
* * * * *
સ્વર – સંગીત ઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
सब अपनी अपनी गतमें, मैं गतमें अपने मोहनकी;
वो मुरली बाजत मैं नाचत, नाचत राधा मोहनकी…
वो मेरा है कृष्ण कनैया, मैं उसकी दौहत हो गैया;
हम दोनों जमना के तट पर, खेलत होरी फागुनकी…
लाल में लाल मिल्यो मन मेरो, गरज गरज घन आयो घेरो;
मैं अपने घनश्यामकी बरसत, बरसत बदरी सावनकी…
———-
સબ અપની અપની ગતમેં, મૈં ગતમેં અપને મોહનકી;
વો મુરલી બાજત મૈં નાચત, નાચત રાધા મોહનકી…
વો મેરા હૈ કૃષ્ણ કનૈયા, મૈં ઉસકી દૌહત હો ગૈયા;
હમ દોનોં જમના કે તટ પર, ખેલત હોરી ફાગુનકી…
લાલ મેં લાલ મિલ્યો મન મેરો, ગરજ ગરજ ઘન આયો ઘેરો;
મૈં અપને ઘનશ્યામકી બરસત, બરસત બદરી સાવનકી…
સરસ
જયશ્રીબેન,
નવા વર્ષના અભિનંદન.શુભ શરુઆત શ્રીકૃષ્ણગીતથી થઈ છે,આભાર.
વીરેન્દ્ર-વેણુ
I missed this song last year as I didn’t know about TAHUKO. But fortunately I found it at the right time before year 2009 ends. Nothing could be better than to end this year on such a melodious note. As always PU is incomparable. Hope you have even a better surprise for year 2010.
Thanks
Jayshreeben
Happy New Year
Very nice Bhajan. I have been fond of this bhajan. I believe this bhajan was sang live in London by Purushottambhai Upadhyaya in Swaminarayan samaiyo.
Wishing you and this program the best. You are bringing back lots of memories.
Keep it up.
Just beautiful ! This is first Hindi geet/bhajan that I heard PU sing. I love his voice and must thank Jayshree for posting this and others. If PU has more hindi, do post it.
Once again thanks.
જયશ્રીબેન તમને તથા તમારા સમગ્ર પરિવાર ને નવા વર્ષ ની શુભકામનાઓ…..સૌ વાંચકો ને પણ નવું વર્ષ મુબારક…
‘મુકેશ’
Jayshreeben, Wish you a very happy new year(one hour in advance). Upadhyayji has made my new year. You are absolutely right, the song and the singing been so sweet that I kept hearing repeated. Mahendiji got 99 while this song wins full
Wah, Shaandaar suruaat 2009 ni….maza padi gai.
A very Happy New Year to you too Jayshree! Let’s hope 2009 is more peaceful than the year past. નવા વર્ષ ની શરૂઆત કરવા માટે આ આદર્શ ગીત છે.
જયશ્રીબેન તમને પણ
નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Wishing you all a Very Happy & Prosperous New Year
સરસ ગીત