‘ગીજુભાઇ બધેકા’ની આ ‘દલા તરવાડી’ની વાર્તા આમ તો આપણે બધા એ ક્યારેક તો સાંભળી જ હશે! તો ચલો, આજે ફરી એકવાર સાંભળીને refresh કરી લઇએ, અને સાથે થોડા refresh થઇ જઇએ. 🙂
સરસ ઘણુ જ ગમ્યૂ છૅ, આ ઉપર થી એક બીજુ બાલગીત યાદ આવ્યુ છે જો તમારી પાસે હોય તો ટહુકો માં મુકવા નમ્ર વીનંતિ
છે,”બાળપણા પ્રિત” પછી શામળિયો બોલ્યા તને સાંભળે રે, હાજી નાનપણા ની પ્રીત મને કેમ વિસરે રે…….
આ કવિતા શ્રિ ક્રિષ્ના અને સુદામા વચ્ચે નો વાર્તાલાપ છે.
Thanks for posting this story. This one was one the best once out of all the stories we grew up listing.
Corrected email address is surili7@yahoo.com
પાચ મા ધોરન મા એક “ભાઇ બહેન”નામનિ કવિતા આવતિ. ઍ કવિતા શોધિ આપશો? શબ્દો કૈ આ પ્રમાને…
પાછલા તે પોર ની ઉડી ગયી નીંદ્રા, સૌ રે સૂતા ની અમે જાગતા જી રે.
ઓશીકા ઉપર બે ઓઢાડી ધબળા બાપુ ને બા તે શુ જાણતા જી રે
વાહ બેના… મજા આવી ગઈ…
વાર્તા વાંચવા માટેની લિન્કઃ http://balghar.wordpress.com/2012/07/23/%E0%AA%A6%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%A4%E0%AA%B2%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A1%E0%AB%80/
બહુ મજા આવી ભાઈ બહુ મજા આવી….
બહુ મજા આવી ભઈ……બહુ મજા આવી.
વાહ્ ખુબ મઝા આવેી.
વાહ……..રે…….વાહ…….દલા…….તરવાડી.
સાચેજ બચપણની યાદ અપાવે છે.
ગીજુભાઈની વાતો સદાય લીલી વાડી.
અભિનંદન જયશ્રીબેન અને અમિતભાઈ.
ટહુકો————–ટહૂક્યા કરે!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
આભાર,
સરસ ઘણુ જ ગમ્યૂ છૅ, આ ઉપર થી એક બીજુ બાલગીત યાદ આવ્યુ છે જો તમારી પાસે હોય તો ટહુકો માં મુકવા નમ્ર વીનંતિ
છે,”બાળપણા પ્રિત” પછી શામળિયો બોલ્યા તને સાંભળે રે, હાજી નાનપણા ની પ્રીત મને કેમ વિસરે રે…….
આ કવિતા શ્રિ ક્રિષ્ના અને સુદામા વચ્ચે નો વાર્તાલાપ છે.
વાર્તાની સારી શરુઆત માટે આપને અભિનદન, આપનો આભાર……………..
બહુજ સર્સ વાર્તા છ્ ખુબ્જ મજા આવિ
જયશ્રીબેન,
ધન્યવાદ. વાર્તા-રેડીઓ શરૂ કરવા માટે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
The poems under this mail are worth reading.
I convey my sincere thanks to all those people who are working for Tahuko
With all best wishes,
Anshuman Shah
Tahuko ,s poems are worth reading.
I enjoy & refresh. I good wishes to all who are putting their best.
With all Remembrance,
Anshuman Shah
નવા રૂપમાં પણ ટહુકો સંભાળ્યો બરાબર.
વાહ! ટહુકાએ તો કમાલ કરી છે ભાઈ!! દલા તરવાડી ની યાદ તાજી થઈ .
ખરે ખર બચપણ આંખની સમક્ષ તરવરવા માંડ્યું।।
ટહુકાનો આભાર
આપ સર્વોને નવા વર્ષ ના અભિનંદન .