સૌ પ્રથમ તો સૌ બાળમિત્રોને (અને આપણા બધાની અંદરના બાળકને પણ 🙂 ) બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
અને આજે – for a change – એક બાળવાર્તા સાંભળીએ. આ વાર્તા મારા માટે એકદમ ખાસ છે, કારણ કે નાનપણમાં પપ્પા પાસે આ વાર્તા કેટલીયે વાર સાંભળી છે. (આ મારી one of the favourite વાર્તા હતી, બરાબર ને પપ્પા?). અને કેટલાય વર્ષો સુધી શિયાળામાં ઠંડી લાગે ત્યારે ટાઢું ટબુકલું ને યાદ કરતી.. આમ તો પપ્પાની વાર્તા થોડી અલગ હતી.. પણ ડોશીને ઠંડી લાગે અને એ બોલે કે ‘એ.. ટાઢું ટબુકલું આવ્યું…’ અને સિંહ ઉભ્ભી પૂંછડીએ ભાગ્યો… ત્યારે હું જે visualise કરતી, એ વિચારીને આજે પણ એટલી જ મઝા પડે છે..!
તો, વાર્તા કેવી લાગી?
આભાર તમે નાનપણ યાદ કરાવિ દિધુ
વાર્તા સાભળવાની બહુ મજા આવી.
આપનો ખુબ આભાર.
તુલસી
૧૨ વર્ષ
બેન જયશ્રીબેન
બાળદિન નિમિતે રજૂ કરેલ ગીત અને બાળવારતા માટે. ટહૂકો વ્દારા ગૂજુઑની સેવા અને ઉપકાર તો છે જ. બાળ વિભાગ ની રેડિયો ચેનલ અત્યંત આવશ્યક છે.
ચન્દ્રકાન્ત લૉઢવિયા.
બહુજ સરસ… તમરા તહુકો ના બધજ ગિતો સામ્ભ્ લવા નિ ખુબ જ મજા આવેચ્હે… વાર્તા સામભલવા નિ ખુબ મજા પદિ ગેઇ..
yes is the story is best and use in my futcher and use in my work
gret story in the thdhu….tabklu…………..is the best story ……………..
Dear Jayshri,
Really you are doing a great job. I have a young daughter of 8 months and preparing myself to be a good father for my daughter. and this site is of great help to me.
Thanks again.
I am in india and i will be happy if i can be of any help to you.
Thank you so much
વાહ જયશ્રીબેન, મઝા પડી ગઈ. મારા બાબા ને જરૂર સંભળાવીશ. Thank you very much.
આ વાર્તા કેટલીય વાર વાંચેલી,કેરેલી-સાંભળેલી ફરી સાંભળી મઝા
મજા આવી… સરસ વાર્તા…
વાર્તા રે વાર્તા ભાભા ઢોર ચારતા,ચપટી બોર લાવતા…
જય માતાજી..જયશ્રી બહેન …
ટા…..ઢું ટબકલું …!!
અરે… આ વાર્તા તો મેં પણ સાંભળેલી અને ભૂલી પણ ગયેલી !!
મજા આવી આજે બહુ વર્ષે સાંભળીને !!
જયશ્રીબેન ,
વાર્તા રે વાર્તા ……….
તમે નાનપણ યાદ કરાવતા,
મજા પડી ભાઈ મજા પડી,
આ વાર્તા વાંચેલી પણ અહીં સાંભળીને મજા પડી, મારા પૌત્ર માટે મોકલુ છુ. આભાર !
સરસ !