ગઇકાલે મુકેલા ગીત – વગડાનો શ્વાસ – ની સાથે ચંદ્રકાંતભાઇએ આ ગીત યાદ કરાવ્યું, તો મને થયુ.. ચલો, शुभस्य शीघ्रम 🙂
ખરેખર… ઘણીવાર કુદરતના અમુક રંગોને જોઇને તો એમ જ પૂછવાની ઇચ્છા થાય – ये किस कविकी कल्पना का चमत्कार है… !!
Movie Name: Boond Jo Ban Gayee Moti (1967)
Singer: Mukesh
Music Director: Satish Bhatia
Lyrics: Bharat Vyas
Year: 1967
Director: V Shantaram
हरी हरी वसुंधरा पर नीला नीला ये गगन
के जिस पे बादलों की पालकी उडा रहा पवन
दिशाएं देखो रंगभरी
दिशाएं देखो रंगभरी, चमक रही उमंग भरी
ये किसने फूल फूल से किया शृंगार है
ये कौन चित्रकार है, ये कौन चित्रकार
तपस्वियों सी हैं अटल ये पर्वतों की चोटियां
ये बर्फ की घुमेरदार घेरदार घाटियां
ध्वजा से ये खडे हुए
ध्वजा से ये खडे हुए है वृक्ष देवदार के
गलीचे ये गुलाब के बगीचे ये बहार के
ये किस कवि की कल्पना
ये किस कवि की कल्पना का चमतकार है
ये कौन चित्रकार है, ये कौन चित्रकार
कुदरत की इस पवित्रता को तुम निहार लो
इनके गुणो को अपने मनमे तुम उतार लो
चमका लो आज लालीमा
चमका लो आज लालीमा अपने ललाट की
कण कण से झांकती तुम्हे छवि विराट की
अपनी तो आंख एक है, उसकी हज़ार है
ये कौन चित्रकार है, ये कौन चित्रकार
Thank you for posting this song !!!!!!
સ્રુશ્ટીના રચયિતાની અદ્ભુત શક્તિનુ ભાન કરાવતુ આ ગીત સામ્ભળવાની બહુ મઝા આવી. .સાયગલે ગાયેલુ એક ગીત “કિસને યહ સબ ખેલ રચાયા અપને આપ સભી કુછ કરકે અપના આપ છિપાયા. એ પણ યાદ આવી ગયુ.
Oh! After a long time have visited this site and ‘m enjoying these beautiful melodies….Congrats once again for this collectin
childhood memories.changed my view when i heard this song for the first time.”God is everywhere.”
અંતાક્ષરી રમતા રમતા હમણા મહેશે “ય” ઉપર જ્યારે આ ગીત ચાલુ કર્યુ..મારા થી બોલી જવાયું..ઘણા વર્ષે સાંભળ્યું આ ગીત..તમને આ ગીત આવડે છે..વાઉ ..!!અને હું તો ખુબ ખુશ થઇ ગઈ..આજે ફરિવાર ખુશ થઈ ગઈ…અમને રાજી કરવા કેટલા સહેલા છે ખરું ને જયશ્રીબેન? ये किसने फूल फूल से किया शृंगार है?ये किस कवि की कल्पना का चमतकार है?चमका लो आज लालीमा अपने ललाट की ,कण कण से झांकती तुम्हे छवि विराट की..!! ખુબ આનંદ થયો. કુદરતની સૌંદર્યતા નું ખુબ સરસ વર્ણન ને તેને અનુરુપ ચિત્રો..!!
ખુબ જ સરસ
મારા મનના વિચારો ને તાજા કર્યા અને આજ ના આ વ્યસ્ત સમય મા એક સરસ ગીત સાભળી ને બહુજ આનદ થયો.
ભારત માતાની સૌદર્યતા નીરખી આવી…
મુકેશ ના અવાજ સાથે જિતેન્દ્ર નો અભિનય –જાણે સોનામાં સુગન્ધ મળી –દિલો દિમાગ સાથે આંખો બંધ કરી… હું તો સરી પડી…. હનીમુનના દિવસોમાં……
હોલિ ના ગેીતો મુક્શો………………….
સરસ
AMAZING SONG ….WONDERFUL LYRICS WITH MELODIOUS VOICE
THANKS
JAYSHREE
બહુજ સરસ!
અમારા લગ્ન પછી થોડાજ સમયમાં આવેલ આ ફીલ્મ, એ સુવર્ણકાળમાં અમે સાથે જોયેલી. તે વખતે ટેપ રેકોર્ડર પણ આવ્યા નહોતા.
જૂની યાદો તાજી થઇ ગઇ.
thaks for providing this song here.i heard it on radio for the first time when i was in india,then i was looking for this song.now i got it here so i m happy.thank u again.
બહેન્શ્રી જયશ્રીબેન,
ખુબ આભાર આ ગીત માટે !
આ ગીત કુદરતની ભવય સુરાહીમાથી ખુબ ઘેરા અને આનદના ભાવપયાલા ભરીભરીને મનડાને પીવડાવે છે તયા એના શબ્દોના સરજનહાર સમા કવિ ભરત વ્યાસને ભલા કેમ
ભુલાય ? એમનુ મુલયાન્કણ કરવા ખુદ શબ્દોને પણ એના
હથિયાર નીચે મુકી દેવા પડે ! એ કલમના કસબીના
ચરણારવિન્દમા હદયપૂર્વક પર્ણામ.
ચન્દરકાન્ત જોગિયા.
કુદરત ની અદભૂત ચિત્રકણળા નો પાર કોઈ પામી ન શકે
આભાર
જયશ્રી,
કુદરતે સૃષ્ટિમા જે રંગો પૂર્યા છે તેને અક્ષરદેહ આપનાર કવિ શ્રી ભરત વ્યાસે તેટલા જ સુન્દર રંગો પૂરી કુદરતને વધુ સુંદર બનાવી છે અને મુકેશ દ્વારા તે સૃષ્ટિ શ્રાવ્ય બની અને તે સુન્દર ફોટોગ્રાફ મુકી દ્રશ્ય બનાવી છે શું અદભૂત સમન્વય થયો છે કે મન ખુશ થઈ ગયું!ધન્યવાદ
દિનેશ
તા.ક્.-ગીતના શબ્દો ગુજરાતીમા લખવા હોય તો લખી આપીશ