H हम करें राष्ट आराधन

થોડા દિવસો પહેલા Internet પર ફરતા ફરતા આ ગીત મળી ગયું. માહિતી પરથી ખબર પડી કે દુરદર્શન પર આવેલી પ્રસિધ્ધ ‘ચાણક્ય’ શ્રેણીમાં આ ગીત છે. ( મને ચાણક્ય જોયાનું થોડુ થોડુ યાદ છે, પણ ખૂબ નાની હતી, એટલે આ ગીત તો યાદ નથી આવતું )

આજે પ્રજાસત્તાક દિન. – 26મી જાન્યુઆરી. આપણને રાષ્ટ્રભાવના યાદ કરાવતું આ ગીત ઓડિયો અને વિડિયો બંનેમાં મુક્યું છે. અને એક શબ્દો, એક રાગ હોવા છતાં આ બંને ગીતો અલગ અલગ છે.

સ્વર અને સંગીત : આશિત દેસાઇ

ફક્ત ઓડિયો સાંભળો :

हम करें राष्ट आराधन

हम करें राष्ट आराधन
तन से मन से धन से
तन मन धन जीवनसे
हम करें राष्ट आराधन………………।।…धृ

अन्तर से मुख से कृती से
निश्र्चल हो निर्मल मति से
श्रध्धा से मस्तक नत से
हम करें राष्ट अभिवादन…………………। १

अपने हंसते शैशव से
अपने खिलते यौवन से
प्रौढता पूर्ण जीवन से
हम करें राष्ट का अर्चन……………………।२

अपने अतीत को पढकर
अपना ईतिहास उलटकर
अपना भवितव्य समझकर
हम करें राष्ट का चिंतन…।………………।३

है याद हमें युग युग की जलती अनेक घटनायें
जो मां के सेवा पथ पर आई बनकर विपदायें
हमने अभिषेक किया था जननी का अरिशोणित से
हमने शृंगार किया था माता का अरिमुंडो से

हमने ही ऊसे दिया था सांस्कृतिक उच्च सिंहासन
मां जिस पर बैठी सुख से करती थी जग का शासन
अब काल चक्र की गति से वह टूट गया सिंहासन
अपना तन मन धन देकर हम करें पुन: संस्थापन………………।४

13 replies on “H हम करें राष्ट आराधन”

  1. ચાણક્ય’ સીરીયલનું ઉચ્ચ રાષ્ટ્રભાવના ધરાવતું તેમજ જગાડતું ખૂબ જ સુંદર ગીત..ને મારું મનગમતું દુર્લભ ગીત ફરી વાર સાંભળવા મળ્યું..રુંવાડા ઉભા થઈ ગયા…!!! Thanks a lot Jayshreeben & Amitbhai. You are doing splendid work, the service to our great motherlanguage as well as Gujarati music. Thanks again.

  2. ઉચ્ચ રાષ્ટ્રભાવના ધરાવતું તેમજ જગાડતું ખૂબ જ સુંદર ગીત. ખરેખર તો આ ગીત જ આપણું રાષ્ટ્રગીત હોવું જોઇએ. ચાણક્ય સીરીયલ જોયા પછી આ ગીત ભૂલાઇ જ ગયું હતું. ઇન્ટરનેટ પર ફરતાં ફરતાં આ ગીત અને “ટહુકો” બંને મળી ગયેલ. Thanks a lot , Jayshree & Amit. You are doing splendid work, the service to our great motherlanguage as well as Gujarati music. Thanks again.

  3. જાનનિ જનમ ભુમિસ્ચ્હ સ્વર્ગાદપિ..ગરિયશિ…””મેર ભારત મહાન્..”શ્રેી કવિ કન્ત નિ રચના ના દેશ ભક્તિ ગેીત્સાથે માત્રુ ભુમિ ને કોતિ કોતિ વન્દન્

  4. The song took me several years back in my high school days where we used to sing this song. Nice collection. Keep it on!
    Thanks!

  5. I am really very very impressed with the collection of tradinitional songs on this web, I really appreiciate your efforts. I want to know if can I download few of my favourite songs from this site? If yes then how? Please let me know. I would really appreciate if U can let me download them. Thanks Sanjay

  6. ધન્યવાદ
    આવા બીજા ગીતો મળે તૉ ઊમેરવા વીનન્તી
    જીતેન્દ્ર જાદવ

  7. આ ગીત પ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર ‘જયશંકર પ્રસાદ'(૧૮૮૯-૧૯૩૭) દ્વારા લખાયેલ નાટક ‘ચંદ્રગુપ્ત’ માંથી લેવાયેલ છે,’हिमाद्री तुंग शृंग से’ શીર્ષક હેઠળ. અને વધુ માહિતીમાં એ જ કે એક વાર આ ગીતની લોકપ્રિયતાને લીધે એને આઝાદી વખતે ‘રાષ્ટ્રગીત’ બનાવવાનો પણ વિચાર કરવામાં આવ્યો હતો. જે અકળ્ય કારણોસર ન થઇ શક્યું.

  8. Nice to see this song here too.
    પેલું ઐતિહાસિક મહત્વ પણ વાચકોને જણાવી દેજો જયશ્રીબેન!

  9. જયશ્રી,
    ખૂબ સરસ.Good hard work in finding this treasured song. બહુ મજા આવી આ જોશભર્યું ગીત સાંભળવાની ૨૬મી જાન્યુઆરીના દિવસે. આભાર
    Keep good work up.

  10. Jayshree
    Both VDO and ODO are enjoyable. You are doing wonders.અતિ સુંદર . આભાર
    -Harshad Jangla
    Atlanta, USA
    26th Jan 2007

  11. ‘ચાણક્ય’ સીરીયલ માં આ ગીત જાણીતા ગુજરાતી ગાયક શ્રી આશિત દેસાઈ એ ગાયું છે અને સંગીત પણ તેમનું જ છે.એવું મને યાદ આવેછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *